________________
૯૫૬ :
'
: શ્રી જૈન શાસન અઠવાડિક) :
૨૦૪૨, આસો વઢિ-૮ રવિવાર તા. ૨૬–૧૦–૮૬ શેઠશ્રી મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, છે
ભૂલેશ્વ૨, મુંબઈ શાએ કહ્યું છે કે, પાંચમા આરામાં ઘણા ગુંડાઓ મહા મિથ્યાષ્ટિ પાકવાના છે. છે એટલું જ નહિ ઘણું આચાર્યો પણ નરકગામી થવાના છે, તેમનું નામ લેવામાં પણ છે ૫ પાપ લાગે છે. તમે બધા જાણવા છતાં પણ, શાસ્ત્રથી વિરૂદ્ધ બોલનારા અને ચાલનારા રે ૧ આચાર્યાદ્ધિ સાધુઓને હાથ જોડે તે તમારે નંબર પણ શેમાં ગણાય? પાપીમાં ગણાય છે. 8 ને? આજે આપણે ત્યાં તિથિના પ્રશ્ન જે રીતે બેટે ઉહાપોહ મચાવે છે અને છે આજે તે એવું પણ બોલનારા અને લખનારા પાપાત્માએ પાક્યા છે, જેમાં કહે છે કે
પૂ. આ. શ્રી કલિકાલસૂરિજી પણ ભૂલ્યા !” જે લોકેએ આ વાત મજેથી જ સાંભળી લીધી તે બધાને કેવા કહેવાય? જો ખરેખર ધર્માત્મા હાજર હતા તે તેમને ! કહી દેત કે–“તમારા જેવા ડાહ્યાઓએ તે આવા મહાન પૂર્વાચાર્યોનું નામ દેવું તે પણ ન પાપ છે. અને તમારા જેવાની પાસે આવવું તે પણ પાપ છે !” આવું બોલનારામાં સાધુતા હોય તે તે સાધુ આવું સાંભળી જરૂર સુધરે. કઠીચ તે ન સુધરે તેવા હોય છે પણ ધર્માત્મા આવી રીતે વિવેકપૂર્વક કહીને આવ્યો હોય તો ભેળા-ભદ્રિક જીવો તો ! { તેવાઓની વાતમાં ન આવે ને? તમને ખબર છે કે, આપણે ત્યાં તો એવી વાત આવે છે છે છે કે, એક સાચે આહત એટલે કે ભગવાનનો સાચો સેવક અન્ય મતવાળાની સભામાં ? 1 ગયો હોય તો પણ તે વક્તાના મોં ઉપર લગામ આવી જતી, તે સમજતી કે આડું છે 4 અવળું બોલ્યા તે આ પૂછયા વિના નહિ રહે. આવી આહતની આબરૂ હતી. આજે ?
પૂ. આ. શ્રી કાલિકસૂરીશ્વરજી મ.ની, પૂ. શ્રી ઉમાસ્વાતિજી મ.ની ભૂલ કાઢનારા ૧ મહાપાપી છે, ભાનભૂલેલા છે. તેવાઓને કયે ભવે છૂટકારે થશે તે અમે કહી શક્તા નથી. “પરમપંથને પ્રગટ ચાર તે’ એમ કહીને તેવા પાસે જવું પડે તે જવાનું. તમે બધા “માખણીયા” ન બને તો ય ઘણું ઘણું સારું કરી શકે તેમ છે. આ તમારું માથું ! ઉત્તમાંગ છે કે કશેરે છે? જ્યાં ત્યાં ન નમે, જેને તેને ન નમે તે તે ઉત્તમાંગ અને બધે નમે તે ઢચકું કહેવાય.
પૂ. આ. શ્રી કાલિકસૂરીશ્વરજી મ.એ તિથિ ફેર–ભાદરવા સુદ પાંચમની ભાદરવા 1 સુદ ચોથ કેમ કરી તે તમે જાણતા નથી? જે રાજાના કારણે પાંચમની ચોથ કરી, તે છે | રાજા જેનધર્મનો પ્રભાવક થાય એ હતો. તેને શ્રી પર્યુષણાની આરાધના કરવી હતી { પણ તે જ દિવસે તેમને ત્યાં મેટે “ઈન્દ્ર મહોત્સવ” નામનો પર્વ દિવસ હતો. તેથી તે