________________
૯૫૪ :
: શ્રી જૈન શાસન
અઠવાડિક
પતિથિની ક્ષય-વૃદ્ધિ માને તે કાઈજ ઝઘડા નથી. લવાદે પ્રશ્ન પૂછેલ કે‘તમારા આચાર્ય જુઠ્ઠા છે ? જે પચાંગમાં ય ન હોય તે તમે ખોલેા છે ?’ તા સાગરજી મ. તેના જવાબ નથી આપી શક્યા. તિથિની ખાખતમાં મરજી આવે તેમ થાય નહિ.
નમે બધા ડાહ્યા થઇ જાવ. સાધુને પૂછે અને હેા કે, આગને બગાડવા રહેવા દો. અમારે આગમ આવી રીતે નથી સુધરાવવા. તેમને આગમ પરિણામ પામ્યા લાગતા નથી, નામનામાં પડી ગયા લાગે છે. નહિ તેા આગમવેદી' આમ મોલી શકે ? આવુ. લખનારાના વખાણુ ર્યાં છે. તમે સારા છે. બધા બેવકૂફાને ઓળખાવ્યા છે. (જુએ તા. ૧૪-૬-૮૬ નું મુંબઈ સમાચાર જૈદિવાકરના લેખ), આજે સમાજમાં શું ચાલી રહ્યું છે તે સમજો છે? જેના તેા ડાઘા હાય !
તિથિ તા સામાચારી છે ગમે તે મનાય આવું લખે તેના જેવા જુઠ્ઠો એક નથી.
શાએ કહ્યું છે કે, તિથિ બાર મહીને ૩૬૦ જ આવે. તિથિના ક્ષય એટલે તિથિ નાશ નથી પામતી અને તિથિની વૃદ્ધિ તા તે વધતી નથી. દા'ડા ૧૩–૧૪–૧૫-૧૬ આવે પણ તિથિ તા ૧૫ જ હોય. ગયા વર્ષે ૧૩ મહિના હતા છતાંય સૉંવત્સરી ખામણામાં શું ખોલ્યા કે ‘બાર માસાણું ચઉવ્વીસ પકખાણું ત્રણસે સાઇઠ કાયદીયાણુ...”— અધિકમાસ ગણત્રીમાં લેવાય નહિ, પ. પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. શ્રી સેનસૂરીશ્વરજી મ. પણ શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નમાં પણ આ પ્રમાણે લખી ગયા છે. શ્રી સાગરજી મ. પણ લખી ગયા છે કે—પવતિથિની ક્ષય—વૃદ્ધિ થાય નહિ તેમ જૈન શાસનના જાણકાર ખોલી શકે નહિ.' પહેલાં શ્રી સંવત્સરી પાંચમે હતી આજે ચેાથે છે માટે ચાથ ભ’ગાય નહિ. પર્વતિથિની ક્ષય-વૃધ્ધિ માને તા કાઇ જીજ્ગ્યા નથી. નહિં માનવાથી વિરાધના છે. આપણે તે સાચી વાત પડી રાખી છે. સૌ આ સમજીને સાચા આરાધક અને તે અપેક્ષા.
[ સ. ૨૦૪ર ના જેઠ સુઃ–૮ ને રવિવાર તા. ૧૫-૬-૧૯૮૬ના આત્મારામજી મહારાજાના ગુણાનુવાદના પ્રવચનમાંથી.]
પ. પૂ. શ્રી
[તિથિ એ ‘સામાચારી’ છે કે ‘શાસ્ત્ર’ છે તે અંગે સં. ૨૦૪ર ના લાલબાગ— મુંબઇ મધ્યે ભા. ૪ ૧૪ના પૂ. શ્રી ખાપજી મહારાજાના ગુણાનુવાદના પ્રંગે પણ તે અંગે જે પ્રશ્ન આવેલ અને પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રીજીએ તેનું જે માર્ગસ્થ માર્ગ દશ ન આપેલ તે પણ વાચકાની જાણ માટે જણાવું છું. -લે)
પ્ર : તિથિની આરાધના તેા ‘સામાચારી' છે તેમાં ‘શાસ્ત્ર' ક્યાં આવ્યું ? ૩૦ : તિથિ અને તિથિની આરાધના, શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીના જ