________________
: પીળીયાવાળાને બધું પીળું જ દેખાય :
(ક્રમાંક ૨)
પૂ મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ.
પ્ર૦ : તિથિના પ્રશ્ન સામાચારી છે કે શાસ્ત્ર છે?
ઉ॰ : ભણેલા ગણેલા કહે કે તિથિપ્રશ્ન સામાચારી છે તે તે વાંચી હસવુ‘ આવે છે. રાજ સવારના પ્રતિક્રમણ કરનાર 'પુણ્યાત્મા તપચિંતવણી કાઉસ્સગ્ગ વખતે ‘અદ્ય કા તિથિ: ?’-આજે ઇ તિથિ છે? ના વિચાર કરે છે. તેા તિથિ જેવા શાસ્ત્ર—જોવું પડે ને ? તિથિ શાના આધારે નક્કી થાય ? તિથિ સામાચારી છે.’તેમ આગમના સંશેાધક બેલે (જુએ તા. ૧૩-૬-’૮૬ મુંબઇ સમાચાર મુ. શ્રી જમૂવિના લેખ) તા તેને આગમમાં શું શું ગેાટાળા ર્યા હશે ?
પ્ર આજે પાંચમ છે કે કાલે પાંચમ છે તેની શું ચિંતા કરવી આપણે તે આરાધના કરવાથી કામ છે ને ?
પ્રશ્ન
કરવા તેમ
ઉ કાટમાં જે તારીખ પડે તે જ તારીખે જાવ કે બીજી . તારીખે જાવ ? ગમે તે પાંચમ ન કહેતા ભાદરવા સુદની જ પાંચમ ( હાલમાં ચેાથ) કેમ લખી? એ ભાદરવા આવે ત્યારે ક્યા ભાઠેરવામાં શ્રી પ`ષણા મહાપર્વની આરાધના કરવી તે કેમ કરાયા? ગમે ત્યારે ન કરતા બીજા જ ભાદરવામાં શ્રી પર્યુષણા પ કેમ હ્યું ? ભાકરવા માસ વિના શ્રી પર્યુષણા ક્યારેય થયા નથી તે હકીક્ત છે. એ ભાદરવા આવ્ તા શ્રી પર્યુષણાપ ક્યારે કરવા તે અંગે બધી જ શ્રી કલ્પસૂત્રની ટીકામાં નવમા વ્યાખ્યાનમાં દરેકે દરેક શ્રી ટીકાકાર ભગવડતાએ ખૂલાસેા કર્યાં કે—જેમ બે ચાઇશ આવે તો પહેલી ચૈાદેશ મૂકી બીજી ચાઢશે પાખીની આરાધના કરવી તેની જેમ બે ભાદરવા માસ આવે તે પહેલા ભાદરવા માસ મૂકી બીજા ભાદરવા માસમાં શ્રી પર્યુષણા મહાપવ ની આરાધના કરવી. આટલા ચાકખા અક્ષરા હેાવા છતાં ગાંડીયાએ કહે છે કે—પ તિથિની ક્ષય—વૃદ્ધિ થાય જ નહિ !
પ્ર૦ : આજે તેા બધા કહે છે કે, આ તેા ટીકાકારોના મત છે મૂલકારના નહિ ? ઉ૦ : જેટલા જેટલા ટીકાકાર પરમર્ષિ થયા તે બધા ભવભીરૂ-સ‘વિગ્ન-ગીતા હત્તા. મૂલકારના આશયથી જરાય આઘા પાછા થયા વિના ટીકા કરી છે તે ય મૂલકારના આશય વધુ સ્પષ્ટ કરવા અને મઢમતિના જીવા પણ સારી રીતે સમજી શકે માટે. મૂળને વળગીને ટીકા કરે તે ટીકા સાચી. મૂલને આધું મૂકીને ટીકા કરે તે તા એવકૂફના
આગેવાન હેવાય !