________________
૯૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
થાય. કેમકે, તે જીવ સ`સારના સુખ માટે જ ધર્મ કરે, મેાક્ષની વાત તે તેને એસે પણ નહિ.
પ્ર૦ : ધર્મ ન સમજે તે જીવ લઘુકર્મી શી રીતે થાય ? ઉ॰ : કાળની પણ અસર થાય છે. જીવનેા સ*સાર માંદા ચરમાવર્ત્તકાળમાં પડે. ગાઢ રાગ છે તે ીલા પણ આ કાળમાં પડી શકે. જેના એક પુદ્દગલ પરાવર્ત્તથી અધિક સસાર બાકી હા. તેને મેાક્ષની વાત રૂચે જ નહિ. અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મળે તા પણ. આપણેા સ`સાર ઘરડા થયા છે ? આપણે આપણી જાત માટે નકકી કરી શકીએ કે– હું. ચરમાવર્ત્તમાં આવ્યા છુ., લઘુકર્મી થયા છું, સમતિ પામેલા છું કે સમુક્તિ પામવાને છું. દુનિયાનું સુખ ભેાગવતી વખતે જેને ભય લાગે કે—આ જો ગમી ગયું, સારું લાગી ગયુ. તેમાં મઝા આવી ગઈ તા મારે દુર્ગતિમાં જવુ પડશે' અને દુ:ખ આવે ત્યારે થાય કે—મારા પાપે જ આવ્યું છે માટે મારે તે મજેથી વેઠવું જોઇએ' આવા વિચાર આવે તે જીવ સમક્તિ પામેલા છે માં સમક્તિ પામવાના છે. તમારી શી હાલત છે ? સ'સારથી ઝટ છૂટવુ` છે અને ઝટ મેક્ષે જવું છે. આવી ભાવનાવાળાને દીક્ષા અપાય. જેને તેને દીક્ષા આપવાની નથી. સ`સારના સુખના ભિખારી અને દુઃખથી ડરનારાને દીક્ષા અપાય નહિ. આપે તો અહીં ભિખારીની ફેાજ ઊભી થાય. ભગવાનનું સાધુપણું ગમે નહિ તે જૈન જ નથી, ગમે તેટલાં માિ મંધાવે, સેાનાના હાર ચઢાવે તે પણ, ટ્ઠિર બધાવનારની લક્ષ્મી મૂર્છા ઘટી છે ? પરિગ્રહ ભૂડા લાગ્યા છે ? સાધુપણાના અર્થી હાય તેના જ ધર્મ સાચા છે. તેની ઈચ્છાથી ભગવાનની પૂજા કરે, દાન દે, શીલ પાળે, તપ કરે તેા તે ય ધરૂપ બને. શરીરને સારું રાખવા બ્રહ્મચર્ય પાળે તો તે ધર્મ ન કહેવાય. સંસારના હેતુથી કરે તેા ધર્મ એ ધર્મ જ નથી માટે જ જ્ઞાનિઓએ કહ્યું કે- દુનિયાનું સુખ મેળવવા, દુ:ખથી બચવા માટે આ ધર્મ થાય જ નહિ. તે માટે ધર્મ કરે તેા ધર્મ કરીને પણ સ`સાર વધારે માટે તે ધર્મને પણ મેલા કહેવાય.
જેને દુનિયાની કાઇ અનુકૂળતા ન ગમે અને બધી પ્રતિકૂળતા મઝેથી વે? તે જ જીવ સાધુપણું' પામી શકે અને પાળી શકે. આ જન્મમાં મારે સાધુ યા વિના તો મરવુ' જ નથી આવા નિર્ણય કર્યાં છે ખરા ? તે માટે અભયકુમારની વાર્તા કરી આવ્યા છીએ તમે બધા અભયકુમારની બુદ્ધિ માગેા છે પણ તમને તે માગવાના અધિકાર નથી. તમને તેવી બુદ્ધિ ન મળે તેમાં જ તમારુ કલ્યાણ છે નહિ તો આખા જગતનું નખ્ખાઢ કાઢશે ! તમે બધા બુદ્ધિશાલી છે પણ તમારી બુદ્ધિ ઊંધે માગે છે. આવા ખરાખ ઢાળમાં અનીતિ કરી ખૂબ પૈસા કમાય તેને મૂરખ કહેવાય કે નહિ ? (ક્રમશઃ)