SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ૧ વર્ષ ૯ અંક ૪૫+૪૬ તા. ૧૫-૭૯૭ : : ૯૫૧ 1 { સ્વીકાર કરે છે. અને પછી મુનિએને કહે છે કે-“આપ પાછા મારે ગામ પધારે મારે મારું સર્વસ્વ આપના ચરણમાં ધરવું છે.” આ વાત કેટલીવાર સાંભળી છે ? સભ્ય 8 દૃષ્ટિ જીવ તે માને કે મારું બધું જ ભગવાનના શાસનનું છે. જેને પિતાનું સઘળું છે ય ગુરૂના ચણે મૂકવાનું મન ન હોય તે સમ્યકત્વ પામ્ય પણ નથી અને પામવાને છે પણ નથી. શ્રી જૈન શાસનના ગુરૂ પણ કેવા હોય ? મમતા વિનાના અને પરિગ્રહ 1. વિનાના. પરમહંતુ શ્રી કુમારપાળ મહારાજાએ કલિકાલસર્વજ્ઞ પૂ. આ. ભ. શ્રી છે હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કહ્યું છે કે- હું અઢાર દેશને રાજા પણ આપને તે સેવક છું. મારે જે કાંઈ કરવા જેવું હોય તે ફરમાવશે અને ન કરું તેવું ત્રણકાળમાં નહિ 5 બને. મને કરવા જેવું આપ નહિ કહો તે ગુનેગાર આપ બનશે.” આવો સમર્પણ ભાવ છે આવે તે સમ્યકત્વ આવે. આવા જીવને સંસારમાં મઝા આવે ખરી ? તે તે માને છે કે ભગવાનનું સાધુપણું પામે તે જ જીવ આ સંસારમાં ખરેખર સુખી છે. તે સાધુપણું ? ( પામવાની ઇચ્છાથી જેટલે ધર્મ થાય તે બધો લેખે લાગે. ભગવાનની દ્રવ્યપૂજા ભકિતમાં હિંસા થાય તે- પણ તે અહિસાનુબંધી છે. ભગવાનની પૂજા શા માટે કરવાની છે ? ભગવાન જેવા થવા માટે. ભગવાન જેવા થવાનું જેને મન હોય તેને સાધુ થવાનું મન હોય ને? જેટલા જીવે મોક્ષે ગયા તે બધા ભાવથી તે સાધુપણુ પામી પામીને મોક્ષે ગયા છે. 1 આ સંસાર ભૂપે માનીને હયાથી છોડે તેનામાં સાચું સાધુપણું આવે. છે. જેને મોક્ષની વાત બેસે નહિ, ગમે નહિ, રૂચે નહિ તે બધા કાં અભવ્ય છે. . ૧ દુભવ્યું છે, કે ભારેકમી ભવ્યો છે. તે તે ઉપરથી મેક્ષની મશ્કરી કરે, મોક્ષની વાત છે. 5 કરે તેને ગપ્પાં મારનાર પણ કહે. મોક્ષ તે હેતે હશે એમ કહે. જે જીવ ચરમ-૧ છે વત્તકાળમાં આવ્યું હોય, લઘુમ થયા હોય તેને જ મોક્ષની વાત સાંભળવી ગમે છે. પ્ર : ગુરૂક્ષ્મજીવ ધર્મક્રિયાથી લઘુકમી થાય. ઉ) : તે માટે કાળ પાકે ઈએ, હયું ફરવું જોઈએ હચું ઉપદેશથી ફરે. 8 રોગ પણ ક્યારે મટે ? ફેકટરની દવા નિયમિત, કહ્યા પ્રમાણે લે છે. તે માટે છે કાળ પણ પાકવો જરૂરી છે. સારા પણ ડેકટર અસાધ્ય દદીને કહે છે કે- હવે અમારી પાસે ઉપાય નથી. તેમ જ્યાં સુધી કાળ ન પાકે, કર્મ માંદું ન પડે, ઢીલું ન ૧ પડે ત્યાં સુધી કામ ન થાય. માટે જ શાએ ચરમાવત્તકાળને ધર્મને યૌવનકાળ કહ્યો { છે. જ્યારે અચરમાવકાળમાં જીવ જેટલે ધર્મ કરે તે બધા સંસાર વધારનારે જ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy