________________
વર્ષ ૯ એક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ :
: ૯૩૧
ગુરૂદેવેશ શ્રીજી કરી છે તે આજની–ભાવિની પેઢી માટે અમૂલ્ય માર્ગર્શન–દીવા? દાંડીરૂપ છે. (જૂઓ પૃ. ૧૭૧ થી ૧૮૧). - ઊંઘતાને જગાડ સારો પણ જાગતા ઊંઘતાને જગાડવો કઠીન તે ન્યાયે પૂ. ૫
પરમતારક ગુરૂવેશશ્રીજી ઉપર હંયાના ઝેરને એકવાને ધંધે લઇને બેઠેલા આ | ગણિશ્રી ભૂલી ગયા લાગે છે કે સ્વ. પૂ. આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મ. સા. તથા છે.
સ્વ. આ. શ્રી વિ. ભુવનભાનુ સૂ. માએ પણ પરમતારક પૂ. ગુરૂદેવશ્રીજીને સં. ૨૦૩૨ -૩૩ માં તિથિ અંગે ચાલતા પત્ર વ્યવહારના પ્રસંગમાં લખેલ કે “આપે તિથિ અંગે જે સાચે માર્ગ જાળવ્યું અને અમારા જેવાને જે અમૂલ્ય માર્ગર્શન આપ્યું તે છે આપના ઉપકાનું ઋણ ભૂલી શકીશું નહિ.” આવા ભાવનું તેમના વડિલોએ લખવા છતાં આ અજ્ઞ ન વારસદ્વાર આ રીતના “ઋણું ચૂકવી પિતાના વડિલેની કેવી સેવાભકિત કરી રહ્યા છે તે, તે જ જાણે ! સૂરજ સામે ધૂળ નાખનારની હાલત આ વિતંડા–ભાષી ગણિત્રીને તેમના વડિલેએ સમજાવી નથી ? બીજા સામે એક આંગળી ચીંધનારની ત્ર) આંગળી કેના તરફ થાય તેવા પાઠ તેમના પાઠકે એ ભણાવ્યા નથી ! કે “જીત” આઢિના નામે અનધિકારી ચેષ્ટાને યજ્ઞ ધખાવી રહ્યા છે !
૨૦૨૦ ને પટ્ટક કેસે બનાવ્યું, શા માટે બનાવ્યું, બનાવ્યા પછી તેના અમછે લમાં વિલંબ શા માટે થયો- આ બધા ઈતિહાસથી અનભિજ્ઞનો ડેળ કરી, જે પ્રશ્નનો છે ન પૂછી રહ્યા છે તેથી ગણિશ્રી પોતાની વકજડતા બનાવી રહ્યા છે. બધાને ખબર છે કે 8 ૫ ૨૦૨૦ ને તે તિથિને પટ્ટક સ્વ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. બના ન હતો. તેમાં શું શું લખાણ છે તેનું આ ગણિશ્રીને ભાન હોત તે આવો કુતર્ક ન કર્યો હત. પોતાની ખેતી વાતની પુષ્ટિ-સિદ્ધિ માટે મૂળ લખાણમાંથી મહત્ત્વના શબ્દો + છૂપાવવા તે આ ગણિશ્રીના કુલની રીતિ-નીતિ છે. તે તેમને મુબારક હો !
૨૦૨૦ ના પટ્ટકના ભંગનો આક્ષેપ કરનાર તેઓશ્રીએ અનાયાસે કબૂલ કર્યું કે તે ૨૦૪૨ નાં પટ્ટામાં સહી કરી ૨૦૨૦ના પટ્ટકને ભંગ આ. શ્રી વિ. ભુવનભાનુ સૂ. મ. 8 ૧ કરેલો તે જ કબૂલાત તેમના વર્તમાન ગચ્છાધિપતિ શ્રી આ. વિ. જ્યાષ સૂ. મ. પણ ૧ પિતાના ગચ્છાધિપદની પ્રાપ્તિના પ્રસંગે જે નિવેદન કરેલ છે (તે માટે જુઓ ૨૦૪૯
વૈશાખ વદ-૪, રવિવાર, તા. ૧૩-૫-૧૯૩ નું મુંબઈ સમાચાર) તેમાં તેઓશ્રી રે 1 જણાવે છે કે આ વખતે એક મહત્વની વાત પણ મારે જણાવવાની છે કે અમારા
પરમ ગુરૂદેવ વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સંવત ૨૦૨૦ ૧ માં પાટણ મુકામે બાવીશ કલમને જે સમુદાયની વ્યવસ્થા માટે પટક કરેલ
-