________________
૧ ૯૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ઈ છે. આ પૂજાની સતત વરસી રહેલી કૃપાદ્રષ્ટિ જ મારી શક્તિ અને કલ્પના બહારનું પણ આવું સાહિત્ય સર્જન કરાવે છે. ”
- આ કબૂલાત ખરેખર સત્યાર્થ છે કે પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજી સામે અણ- છાજતા એક્ષેપ કરવામાં આ બધા એક છે અને “ક૯૫ના બહાર પણ આવું ! સાહિત્ય સર્જન કરાવે છે ” તે સાચું કબૂલે છે.
તિથિ ઈતિહાસ અંગેનું આ ગણિશ્રીનું અજ્ઞાન આવા છબરડા વળાવે છે.
તિથિ અંગે સામાન્ય જણાવું છું કે- લૌકિક પંચાંગમાં તે તિષ્યિની અનિયત ક્ષય વૃદ્ધિ આવે છે, તેમાં પવતિથિની ક્ષય વૃદ્ધિ આવી શકે છે. તેથી પર્વ તિથિની ! 1 ક્ષય કે વૃદ્ધિ થાય કે નહિ તે બાબતના વિવાઢમાં શાસ્ત્રાધારે કઈ પણ તિથિની ! આ ક્ષય વૃધ્ધિ થઈ શકે છે. અનેક ઐતિહાસિક પ્રમાણે પણ તે અંગેના મળે છે. માર્ગસ્થ) | પુ. ગુરૂદેવાઢિ વડિલેની આચરણ તથા પત્રો પણ તે વાતને પુષ્ટિ આપે છે અને લવાદી ચર્ચામાં પણ તે જ નિર્ણય આવી ગયેલ છે આ બધી જ સાધન સામગ્રી આજે ઉપલબ્ધ હોવા છતાં પણ જેએ કહ્યાગ્રહ અને મમત્વાદિના કારણે સાચું સમજવા અને જાણવા છતાં ય સાચું માનવા અને સ્વીકારવા પણ તૈયાર ન હોય, તે ખુઢ ર ભગવાન પણ આવા ગણિએ જેવાઓને સમજાવવા શક્તિમાન નથી ઉપરથી આ બધા કુતાકિ કે ભગવાનને પણ પૂછે કે “આમ કેમ અને આમ કેમ નહિ! તિથિ અંગેના આ સત્ય માર્ગની રક્ષા જાળવવાનું સંપૂર્ણ શ્રેય પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીના શિરે છે. જેઓએ સ્વયં સાચી આરાધના કરી અને ભવિપેઢી માટે સાચી આરાધના કરવાને અભિયેગાઠિ કારણે થોડો વખત રોકાયેલો સાચો માર્ગ મૂકીને ગયા. .
આટલી સ્પષ્ટ દીવા જેવી વાત હોવા છતાં ય આ ગણિશ્રી ગાર્ડને આડે પાટે ? ૧ ચઢાવી જે વિતંડાવાદ અને વિકૃત વિચારધારાથી સ્વપરના હિતની સાથે જે ચેડાં ઇ. ખેલી રહ્યા છે. તેનાથી લોકોને સત્યાંશ જણાવવાને માટે આ પ્રયાસ છે.
? | મધ્યસ્થ પંચને ચુકાદે આ ગણિશ્રીના જન્મ અને તેમના બધા વફાઢાર વડિ1 લેની પણ દીક્ષા પહેલા આવી ગયેલ છે. અને જેને સ્વ. પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીછે શ્વરજી મહારાજાનું પણ સંપૂર્ણ સમર્થન છે તે “જેને દષ્ટિએ તિથિ દિન અને પર્વારા- 1 8 ધન” તથા “આઈરિંથિ ભાસ્કર” પુસ્તક શાંતચિત્તે, પૂર્વગ્રહથી રહિત વાંચ્યું હોત ! છે અને તેને પરમાર્થ પોતાના ગુર્વાઢિ વડિલે પાસે બરાબર સમજ્યા હતા તે પૂ. પરમ { તારક ગુરૂદેવેશ શ્રીજી માટે જે પાયાવગરના મનઘડંત અણછાજતા આક્ષેપ કર્યો છે તે 4 કરવા તેમની કલમ હરગીજ તૈયાર ન થાત તે પ્રામાણિક દસ્તાવેજી પુરાવા સમાન પુસ્તકમાં “જીત- “સિદ્ધત” અને “સામાચારીની વિશદ સૂથમ સ્પષ્ટતા પૂ. પરમ તારક