________________
વર્ષ અક ૪૩–૪૪ તા. ૧-૭-૯૭ :
જ્ઞાની ભગવંતાએ મેાક્ષનુ ધ્યેય રાખવા અને એના સાધનરૂપે ધમ આચરવાના ઉપદેશ આપ્યું છે. આ ગણિશ્રીએ ધર્મના ઉપયાગ અ−કામ માટે કરવાના ઉપદેશ આપે છે. તેમનું એ જ્ઞાન ‘ભાવના જ્ઞાન’ લાગે છે. અને શામકારાના કથનાનુસાર માક્ષલક્ષી ધમના ઉપદેશ આપનારા તેમને માત્ર પદાર્થ જ્ઞાની' લાગે છે, આમાં તેમને (ષ્ટિદોષ' આપણે એળખી લેવાના છે. તેમને સુધારવાનું કામ આપણાથી બનવાનું નથી. શ્રી વીતરાગ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ, એ સ્વરૂપને પ્રાપ્ત કરવાના પુરૂષા રૂપે તેઓશ્રીનું ઠાર સાધનામય જીવન અને તેઓએ ઉપદેશેલેા પરમતારક મેાક્ષમાર્ગ: એ બધાના તે વિચાર કરીશું તે સમજાશે કે–
: ૯૨૯
શ્રી વીતરાગ પરમાત્મા તેા નહિ જ, પણ તેએશ્રીના પરમઆરક શાસનના પરમાને પામેલા પુણ્યાત્માએ પણ ક્યારેય સસારના સુખ મેળવવા માટે ધર્મના ઉપદેશ કરે નહિ......??
( શ્રી જિનશાસનની માહીતા માંથી... )
*
આ ગણુશ્રી માર્ગ બત્રીશીનુ' વિવેચન કરી રહ્યા છે અને તેની આઠમી ગાથાના ભાવાનુવાદમાં ટીપ્પણીમાં (પૃ. ૭૩ થી ૮૦) જે રીતના આપ્ત' બની ‘સલાહ' ‘શિખામણુ' આપી રહ્યા છે. સ્વયં પ્રશ્નો ઉભા કરી જે સમાધાન આપી રહ્યા છે તેનાથી તેમની અભિન્નતા' આપે। આપ ખુલ્લી પાડી રહ્યા છે. જેને સ્વયં માનું જ્ઞાન ન હાય તે બીજાને શુ માર્ગ સમજાવે! તે ‘મા” નહિ પણ પૂ. ગુરુ દેવેશશ્રીજી પ્રત્યેનું ઝેર એકી રહ્યા છે. ‘જીત' સિદ્ધાંત' ‘સામાચારી’ અ’ગે અધિકારી સલાહ આપનારા આ શ્રિી ઇતિહાસને છૂપાવવાની ભયંકર પાપલીલા કરી રહ્યા છે. પેાતાની અપેાગ્યતા પૂરવાર કરી પૂ. શ્રી શાસ્ત્રકાર પરમિષ એનાં વચનને યથાર્થ ઠેરવી રહ્યા છે. કલિકાળના જવાની વિલક્ષણતાના ઉત્કૃષ્ટ નમૂના આ ગણિશ્રી દાખવી રહ્યા છે. પૂ. શ્રી શાસ્ત્રકાર ભગવંતાએ હ્યું. છે કે- “ કાચા ઘડામાં પાણી ભરવામાં આવે તે તે ઘડાનેા અને પાણીના મંત્રોના નાશ કરે છે. તેમ અપાત્રને વિદ્યા આપવામાં આવે તે તે વિદ્યાના અને અપાત્રનેા પણ નાશ થાય છે. ” આમને ભણાવનારા પણ દુ:ખી થતા હશે કે જે ડીલેાએ પૂ. શ્રી ગુરૂદેવેશશ્રીજીની સત્ય પ્રરૂપણાના ક્યારે ય નિષેધ કર્યો નથી. તેમના આ અવિનયી વારસદાર' આવી ધૃષ્ટત્તા' આદરી રહ્યા છે.
66
આ ગ્રન્થની (દ્વાત્રિ શક્ દ્વાત્રિંશિકાની) પ્રસ્તાવનામાં ગણિશ્રી લખે છે કે ... આ સુવિહિત ગીતા ગુરુએની પર પરા મને પ્રાપ્ત થઇ છે એ મારૂ પરમ સૌભાગ્ય