SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ6]. ' છે, તે મારા સ્વ, પૂજ્ય ગુરુદેવશ્રીને સંપૂર્ણ પણે માન્ય હતું અને મને પણ માન્ય જ છે. અમે સ્વ. પૂજ્ય પરમગુરૂદેવના વચનેને કે તેમની ઈચ્છાને ક્યારે પણ અવગણી ન | શકીએ. અમારા તારક ગુરૂદેવની અંતરછા અને વચને એ જ અમારા પ્રાણ છે ? આને અર્થ સુજ્ઞજને સારી રીતના સમજે છે. તેથી જ સોમવાર ૫ જુલાઈ ! ( ૧૯૩ના મુંબઈથી પ્રગટ થતાં “સમકાલીન' દૈનિકમાં “રિસપોનસ વિભાગમાં બ્રિજેશ ઝવેરીએ જણાવેલ કે - “ નિવેદનના આ લખાણની સામે મારે જાહેરમાં લખવું પડે છે કે એ બંધારણનું ! ' સં. ૨૦૪૨માં થયેલા પટ્ટકમાં ગચ્છનાયક પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને સરાસર અવગણી પ. પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે આપખુદીથી સહી કરી ૨૦૨૦ના પટ્ટકનું પિસ્ટમોર્ટમ કર્યું અને ૨૦૪૪ના પટકમાં સહી કરી એનું દફન કર્યું છે તેથી એ પટ્ટકને કબરમાંથી બહાર કાઢ સં. ૨૦૪રના પટ્ટકથી અને ૨૦૪૪ ના સંમેલનથી પ. પૂ. ગુરૂદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજના ૨૦૨૦ ના તિથિ પટ્ટકનું પણ દફન કર્યું. ' વાસ્તવિક એતિહાસિક સત્ય પરિસ્થિતિ વાચકને વાકેફ કરવા આ બધું પ્રાસં| ગિક જરૂરી લાગવાથી જણાવ્યું છે. બાકી વિતંડાવાદનું કામ ગણિશ્રી ભલે મજેથી ી કરે. અસ્તુ. તિથિ સિદ્ધાંત છે કે સામાચારી આ પ્રશ્ન આજને નથી. સં. ૨૦૪રના તિથિ ભેદ પ્રસંગે પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રીજીએ તેને ' જાહેરમાં જે ખૂલાસ કરેલ તે વાચકોની જાણ માટે રજૂ કરું છું. તથા ૨૦૨૦ના 5 આપવાદિક પટકને પણ જે મનનીય પૂલા-સ્પષ્ટતા કરેલ તે પણ જણાવું છું. (ક્રમશ:) – અગત્યને ખુલાસે – નવસારી પાસે આવેલા તપોવનના ટ્રસ્ટીઓએ અમને પૂછ્યા વિના અમારા સુરત ભવનનું સરનામું બાળકને તપવનમાં દાખલ કરવા માટેનાં ફોર્મ મેળવવા માટે આપ્યું છે. - અમે આ વ્યવસ્થામાં બિલકુલ સંમત નથી. કેમકે, અમારા અસીમ ઉપકારી ગુરૂદેવશ્રી પંન્યાસ ચદ્રશેખરવિજ્યજી મ. સા નો ઉઘાડો દ્રોહ કરીને કબજે કરાએલા ' અને તેઓશ્રીના કોઇપણ આશીર્વાદ નહિ પામેલ તપવન માટે અમારી કઈ લાગણી ન રહી નથી. લિ. સુરત-ભવન વતી (મુક્તિ ફત જુન-૧૯૯૭) જિતુભાઇ કેશવલાલ શાહ,
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy