________________
૯૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આવા તે કેટલાએ તને ઉછેઆ તત્વનિર્ણય નામના પુસ્તકમાં મુ. ૧ અભયશેખર વિ.એ કર્યો છે જે સૂક્ષમદષ્ટિથી એ પુસ્તકને વાંચવામાં આવે તે ખ્યાલ છે આવ્યા વગર ન રહે.
વિશાળ વ્યાખ્યાન સભામાં બાલાદિ અનેક જીવે આવતા હોવાથી એ બધાને ન સંસારના સુખાદિ માટે ધર્મ કરતા વારીને મેક્ષ માટે ધર્મ કરતા કરવા માટે આ. ભ. ૧ શ્રી રામચંદ્ર સૂ. મ. શાસ્ત્રીય સિદ્ધાન્ત તત્વને અનુસરીને સંસાર માટે કરાતે ઘર્મ | ભૂંડે છે એમ જોરશોરથી સમજાવતા હતા બાકી બાલાદિના ધર્મની પરિસ્થિતિને નહતા. જાણતા એવું નથી પણ સંસાર માટે કરેલ ધર્મ ભૂંડ છે એના માટે ન કરાય વગેરે જે તેઓશ્રીને કે તેઓશ્રીના સાધુઓને ઉપદેશ હતો, અને છે તે બાલ તથા મધ્યમ ! જીવોને પંડિત બનાવવા માટે હતો અને છે અને પંડીત જીવોને મેક્ષ માટે ધર્મ કરવામાં છે સ્થિર કરવા માટે હતું અને છે.
તત્વ નિર્ણય નામના પુસ્તક માટે વધારે શું શું લખવું, આ પુસ્તક કુતર્કના 8 કાઢવથી ભરપૂર છે અને આક્ષેપોના ગંદવાડથી ખઢબદી રહ્યું છે એને હાથમાં લેવાથી | નાક અને હાથ બંને બગડે તેવા છે આત્મા અપવિત્ર બને તેમ છે. છતાં અમેએ જે છે એમાં હાથ ઘાલ્યો છે તે જૈન જગતને દેખાડવા કે જુએ આમાં કેવા કુતર્કો કાઢવ ભર્યો છે.
ઉપરોક્ત રીતે કુતર્કો કરવા દ્વારા સિદ્ધાન્ત–તત્વને ઉછેa કરનારા કુતર્ક શેખર છે એવા મું. અભયશેખરવિજયજી સિદ્ધાન્ત તેના આધારે બેલનારા–લખનારા આ. દેવ
શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.ના ગીતાર્થપણામાં અવિશ્વાસ કરે છે એ ખરેખર આશ્ચર્યની વાત છે. પાગલ માણસ જેમ ડાહ્યા માણસોને પણ પાગલ માને એના જે દાટ પિતા માટે મુ. અભયશેખર વિ. ઘડે છે એમ એમના પુસ્તકના લખાણ ઉપરથી જણાઈ આવે છે છે અસ્તુ.
સર્વસ્ય શુભ ભૂયાત્ર
શાસન સમાચાર વઢવાણ શહેર–અત્રે પૂ. મુ. શ્રી બધિરત્ન વિ. મ. ના છે પરિચય ઉપદેશથી યુવાનવયે શ્રી અતુલકુમાર હિંમતલાલ શાહ (લાડકચંદ જીવરાજવાળા) ૧ પૂ. આ. વિ. નિત્યાનંદ સૂ. મ. તથા મુ. શ્રી દિવ્યકિતિ વિ. મ. તથા પૂ મુ. શ્રી ઇ બોધિરત્ન વિ. મ.ની નિશ્રામાં જેઠ સુઢ ૧૦ના ચતુર્થવ્રત ઉચરેલ છે તે માટે મહો- છે ત્સવનું આયોજન કર્યું હતું.