________________
છે અથ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયન લખેલે કાગળ | (ક્રમ-૨)
(ગતાંકથી ચાલુ)
બીજે થે ઈતરો વિચાર દેખો કે બાદ૨ સં૫રાયે ૨૨, સૂકમ સં૫રાયે ૧૪ 5 ઈત્યાદિ અનુક્રમે “એકાદશ જિને' એ સૂત્ર ચાલે, તો વિધિ અધિકાર નિષેધ વ્યાખ્યાન
પંડિત હોય તે કેમ કરે ? વલી મન વા સનાયે દિગંબર “પ્રમેય કમલ માતડ” ગ્રંથ મધ્યે ઈસ્યું વ્યાખ્યાન કહ્યું છે. જે એકેનાધિકા ન દશ એકાદશ” એતાવતા એક નહી ઇશ નહિ તે ૧૧ એ પરીસહ નહી તે. ઈસ્યો સમાસ વ્યાકરણ વિરૂદ્ધ છે. તે શ્રી સ્યાદવાદ રત્નાકર મધ્યે કહ્યું છે. કેવલીને કવલાહાર માન્યા વિના એ સૂત્ર દિગંબરને મિલતું નથી . માટે એ સર્વ બૂડતે બાઉલે વલગવું છે. ચારસી બાલ વિચાર મળે મેં લિખ્યું છે.
“સૂત્ર ન પરિસહ કહ, વૃત્તી લિઉ નકાર; જે સંસે ઉપજત નહી, સો તુજ ભ્રમકો ભાર
મેહનીય વિના વેઢનીયમ સ્વ વિપાક ન દેખાવે, ઈ કહે છે તે પણ યુક્તિ શુન્ય. એમ કહેતા નામ કર્મોદય જનિત વિહાર દેશનાદિક કેવલીને કિમ ઘટે? જે કહેશે ? તે નિયત દેશ નિયતકાલ કેવલીને સ્વભાવે જ છે, પણ ઈરછાએ ન હોય. તે માટે મોહનીય કર્મની અપેક્ષા નથી. ઉક્ત ચ પ્રવચન સારે
“ઠાણાણિસે વિહાર, ધમ્મુવ દે સેય ણિય શિણા તેસિં; અરિહંતાણું કાલે, માયા ચાયવ ઈન્નણું”
તે કાલાહાર નિયત દેશકાલે ઈચ્છા વિના કેવલીને માનતાં શું જાએ છે ? | કઈ કહેશે કે, શાતી મધ્યે ગણિયા માટે, ઘાતી સમાન વેદનીય કર્મ જ કહ્યું છે. તે છે J ઘાતકર્મ ગયા પછી કેવલીને સ્વવિપાક કેમ દેખાવે ? ઉકત ચ કર્મકાંડે-ઘાદિંવ 'યણીય, મોહરસુઇયેણ ઘાદે જીવ” “ઈદિજાણું મળે, તહાં ગણિઢ દુવેણિય.”
તે પણ યુતિ શુન્ય જાણવું. જે માટે જ્ઞાનાવરણીય દર્શના–વરણીય મોહનીય, મધ્યે ન્યુ વેદનીય કહ્યું – અમુંનમ, ગોત્રકર્મ પણ મોહ અંતરાય મળે જ કહ્યાં, તે વારે તે પણ ઘાતવત્ હાઈ જાવે. તે માટે એ સર્વ પક્ષપાત કહપના જાણવી. ઇણે કરી વલી જે વડી સરખાં ચાર કર્મ કેવલીને કહે છે તે પણ પરમાર્થરા અજાણુ કહેવાં. એમ કહેતાં તીર્થકર નામ કમ વિપાક પણ તિરસ્યો હુઈ જાવે. વેદનીય કર્મ જ કેવલીને દગ્ધ રજજુ સમ એ પક્ષપાત માત્ર શાસ્ત્ર વિરૂદ્ધ છે. ઉકત ચ સૂત્રકૃતાંગ વૃત્તો
“યદ્યપિ ઇશ્વરજજુ સ્થાનકમુચ્યતે વેદનીયસ્ય લાવણ્યનાગમિકમટુંકિત છે