________________
આ
વર્ષ ૯ અક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ :
: ૯૧૯
છે છે એ સુપેરે એમના લખાણ ઉપરથી સમજી શકાય તેવું છે.
એથી એ મુ. અભયશેખરજી જે લખે છે કે
જેણે ધર્મ તત્વ માટે કહેવું જ છે કે-“ભૌતિક અપેક્ષાથી આરાધાયેલો ધર્મ | ભૂંડે છે તે. ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા શ્રી રામચંદ્ર સૂ. મ. ભૂંડા છે વગેરે પ્રચાર પણ જોરશોરથી કરવો જ જોઈએ?
એ વાત તમારા ગુરૂની માફક તેમજ શાસ્ત્રકારની માફક ધર્મને ભૂંડે કહેનારા છે આ. રામચંદ, સૂ. મ.ના સાધુઓને લાગુ પડતી નથી માટે એમને આ. રામચંદ્ર સૂ. છે ભૂંડા છે એવા પ્રચાર કરવાની બીસ્કુલ જરૂર રહેતી નથી કેમકે ભૌતિક અપેક્ષાથી
ધર્મ કરવાનું આ. રામચંદ્ર સૂ. કહેતા નથી. તમે ભૌતિક અપેક્ષાથી ધર્મ કરવાની ૪ પ્રરૂપણ કરે છે માટે તમને કઈ ભૌતિક અપેક્ષાથી આરાધે તે તમે ભૂંડા છે એ પ્રચાર જોર શોરથી કરી શકાય.
તત્વનિર્ણય નામના પુસ્તકમાં ૨૪ થી ૨૬ સુધીના પેજમાં તત્વને ઉચ્છેરું કરનારા છે જે કુતર્કો અ. રામચંદ્ર સૂ. મને અને તેમના પક્ષના સાધુઓને શાસ્ત્રાવિરૂદ્ધ પ્રરૂપણા ન કરનારા તરીકે કરાવવા માટે મુ. અભયશેખર વિ. એ કરેલ છે તેની ટુંકી નેંધ.
(૧) ગબિન્દુ વગેરે ગ્રંથમાં આચાર્ય શ્રી હરિભદ્ર સૂ. મ. વગેરે દ્વારા “ભૌતિક અપેક્ષાથી કરાતા ધર્મને વિષ અનુષ્ઠાન–ગરલ અનુષ્ઠાન-પાપાના નિમિત રૂપ–વ્યાપાર 9 રૂપ તથા આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. દ્વારા સુખ-સન્માનની આશંસાના અશુભ
અધ્યવસાયથી મિશ્રિત. શુભ ક્રિયા રૂપ ધર્મને ઝેરને લાડુ કહી તેમજ સંસારમાં ભટ૧ કાવનાર કહી એવા ધમને ભૂંડા “તરીકે કહેવાતા સિદ્ધાન્ત–તત્વનો મુ. અભયશેખર $ વિ. “ભૌતિક અપેક્ષાવાળા ધર્મને ભૂડ ન કહેવાય.” એમ કહી ઉચ્છદ્ર કરે છે.
(૨) પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મ જેમ સુખ આપે છે તેમ પાપાનુબંધી પુણ્ય બંધાવનાર ભંડો ધર્મ પણ એકવાર તે સુખ આપે જ છે. એવા “સુખં ધર્માત” છે એ સિદ્ધાન્ત તત્વને ઉઢ “મુ. અભયશેખરજી “ધમ ભૂંડે હોય તે એનાથી દુઃખ 8 જ આવે. એ રીતના ‘જ કાર” પૂર્વકના લખાણથી કરે છે પાપાનુબંધી પુણ્ય કરાવનાર 4 ધર્મ ભૂંડે હોવા છતાં એકવાર તે સુખ આપે જ.
(૩) પાપાનુબંધી પુણ્ય બંધ કરાવનાર ધર્મને ભૂડ કહેવાથી હવામાં રહેલા આકરભાવને જરા પણ ધક્કો લાગતો નથી આવા શાસ્ત્રીય સિદ્ધાંત તત્વને “આ આદર છે ભાવને ધક્કો લગાડયા વિના એને ભૂંડ કહી શકાય નહી. આવા લખાણથી ઉચ્છે છે