________________
૯૧૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 એકવાર તે સુખ મળે જ પછી જે દુઃખ આવે છે તે તે એ સુખમાં આસક્ત બનવા દ્વારા બાંધેલા પાપોથી !
તે માટે પ્રિય વાચક! મુ. અભયશેખર વિ.ના કેવા કુતર્કો છે જે તર્કો શાસ્ત્રીય ? { તત્વો પર ઘા કરીને તેને ઉછેરું કરી રહ્યા છે તે સમજી લેવા જેવા છે. છે જુઓ પ્રિય વાંચકે ! આગળ પણ કેવો કુતર્ક કરે છે.
ધર્મ આદરણીય તત્વ છે આપણા દિલમાં જેટલો એના પ્રત્યે આકરભાવ છે ૬ એટલે આપણને અધિક લાભ. આ આરભાવને ધક્કો લગાડ્યા વિના એને ભૂપે કહી છે
શકાય નહીં.” છે આ રીતનું લખાણ કરીને મુ. અભયશેખર વિ. એ કહેવા માંગે છે કે આ. ભ. ૧ છે શ્રી રામચંદ્ર સૂ. મ. અને એમના પક્ષના સાધુએ સંસાર માટે કરેલા ધર્મને ભૂડે ! [ કહે છે એથી એમના હૈયામાં ધર્મ પ્રત્યે આકરભાવ નથી. એમના ધર્મ પ્રત્યેના આદર છે. જ ભાવને ધકકો લાગવાથી ધર્મ પ્રત્યેનો આદરભાવ નાશ પામી ગયો છે. વાંચકોની આંખમાં ! ધૂલ નાખવા જેવો કેવો વિચિત્ર કુતર્ક મુ. અભયશેખરજી કરી રહ્યા છે.
- તે મારે એમને કહેવું છે કે આલોક પરલોકની સુખાઢિ માટે કરેલા ધર્મને 3 વિષ અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન તરીકે કહીને લેકપંક્તિ માટેના ધર્મને પાપ કહીને
ભૂડ કહેનારા શાસ્ત્રકારોના હૈયામાં શું આદરભાવ નહિ હોય? શું એમના આદર છે
ભાવને આવા ધર્મને ભૂંડ કહીને એમણે ટક્કર લગાવી હશે? આ. દેવ શ્રી ભુવનભાનું 1 .મ. પણ સુખ સન્માનના અશુભ અધ્યવસાયથી મિશ્રિત શુભકિયા રૂપ ધર્મને ઝેરને ! { લાડુ કહી એવા ધમને ભૂડે કહ્યો તે શું એમના હૃઢયમાં ધર્મ પ્રત્યેનો આદર નહી છે હ હોય? એ ધર્મને ભૂંડે કહેવાથી શું એમના ધર્મ પ્રત્યેના આદર ભાવને એમણે શું 3 ટક્કર લગાવી છે?
શાસ્ત્રકારે કે આ. ભુવનભાનુ સૂ. મ. ના હયામાં ધર્મ પ્રત્યે આકર છે જ ! { તેવી રીતે આ. રામચંદ્ર સૂ. મ. કે તેમના સાધુઓ સંસાર માટે કરાયેલા ધર્મને ૨ આ ભૂંડે કહે ત્યારે તેમના હૈયામાં ધર્મ પ્રત્યે આદર ભરેલો જ હોય છે. શુદ્ધ ધર્મને . છે તો ક્યારે પણ ભૂડે કહ્યું નથી અને કહેતા પણ નથી પણ જે ધમને શાસ્ત્રકારોએ છે 5 ભંડે કહ્યો છે. એવા ધર્મને ભૂંડે ન કહે તે ધર્મ પ્રત્યેના આદરભાવને ટક્કર લાગે. શાસ્ત્રકારોએ જે ધર્મને ભૂંડો કહ્યો છે, આ. ભુવનભાનુ સૂ. મ. જે ધર્મને ભૂંડે કહ્યો છે.
છે એવા ધર્મને ભૂ ન કહેવાય એવું માનનારા અને લખનારા મુ. અભયશેખર ૧. ૧ વિ.ના હૈયામાં જ ધર્મ પ્રત્યે આકર નથી એમના આદર ભાવને ટક્કર લાગી ગઈ છે