________________
૯૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે
-
-
-
-
ચાલ્યું જાય છે. ભગવાનના શાસનને પામેલા જીવોને કર્મ ચગે સંસારનું રાખ ભેગ
વવું પણ પડે તે પણ તેમના હૈયામાં દુઃખ હોય છે કે-કર્મ નહિ કરવા જેવી ચીજ છે 1 અમારી પાસે કરાવી રહ્યું છે. માટે તેઓ તે સુખને ભોગવવું પડે માટે ભોગ લે છે પણ હૈયાથી કદી ભેગવતા નથી. આ વાત જેને બેસે તેને જ આ ધર્મને મહિમા સમજાય.
ભગવાનને સાધુ ધર્મને પામે તે જ મોક્ષે જાય. ભાવથી તે સાધુપણું જે પામે છે { નહિ તે કદી મેક્ષને પામે નહિ. તે સાધુપણું પામવાનું જેને મન ન હોય તેને શ્રી છે વીતરાગદેવને ધર્મ જો છે તેમ કહેવાય ખરું? માટે જ ફરમાવે છે કે-ઇતરમતમાં છે { રહેલો જીવ કર મહિને મહિને હજાર ગાયનું દાન દે તેના કરતાં પણ ભગવાનને છે સાધુધર્મ-કાંઈ નહિ આપવા છતાં પણ શ્રેષ્ઠ છે, કલ્યાણ કરનાર છે. આખા સંસા
રનો ત્યાગ સાચી રીતે કોણ કરે? આ સંસારનું સુખ જેને ભૂંડામાં ભૂંડું લાગે છે. જે 1 સંસારના સુખને માટે જ આ ધર્મ કરે છે તે મહારાગી કહેવાય! જે ધર્મ થી મેક્ષ તે જ મેળવવાને છે તે ધર્મથી સંસારનું જ સુખ મેળવવાની ઈચ્છા કરે તો તે ઈચ્છા છે { ભગવાનની આજ્ઞાને અનુરૂપ કહેવાય કે ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ કહેવાય? ભગવાનને 1 ધર્મ માત્ર મેક્ષને માટે જ સ્થાપ્યો છે. મેક્ષ એક એવી ચીજ છે કે જે મળ્યા પછી આ તે કદી જાય નહિ. મેક્ષમાં જે સુખ છે તે એકાંતિક છે, આત્યંતિક છે, અનંત છે. તેમાં દુઃખનો લેશ પણ નથી અને તેવા સુખની બીજી જેડી પણ કશે નથી અને જે આવ્યા છે પછી કદી નાશ પામવાનું નથી પણ અનંતકાળ રહેવાનું છે.
આવા મેક્ષના સુખની જેને ઈચ્છા ન થાય તે અનંતીવાર સાધુ થાય, પારામાં છે. સારું સાધુપણું પાળે છતાં પણ સંસારમાં જ ભટકે છે. અભવી, દુર્ભદી અને ભારેક
ભય છે અનેકવાર સાધુ થાય છે પણ સંસારના સુખના જ ભિખારી હોવાથી અને છે { તે સુખ માટે જ ધર્મ કરતા હોવાથી સંસારમાં જ ભટકે છે. અભવ્યો અને તીવાર છે. | નવના વૈવેયકમાં જાય છે છતાં પણ આત્માને સાચા સુખને અનુભવ તેમને કઈ થતું ન નથી. સાચા ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. ભગવાનના ધર્મની પ્રાપ્તિમાં સંસારના છે
સુખ પ્રત્યે અભાવ જનમવો જરૂરી છે, તેને છોડવાનું મન થવું જોઈએ અને તે સુખ છે ન છૂટે તેનું દુઃઅ થવું જોઈએ. તેથી જ શ્રાવકો ઘરમાં રહ્યા હોય તે ય કર્મના બંધનથી. કર્મનું બંધન ન હોય તે સાધુ જ હાય. કર્મનું બંધન હોય તે રાજા– ૪ મહારાજા, શેઠ–શાહુકાર હોય પણ તેને તે હયાથી સારું ન માને. તમે બધા સંસાર ૨માં રહ્યા છો તે તેનું તમને દુઃખ છે કે આનંદ છે? જ ભગવાનની પૂજા કરો, સાધુની સેવા કરો, ધર્મની વાતમાં હા એ હા કરો અને સંસારમાં મળી રહે છે તે જ બે નો મેળ ખાય તેવો છે ?