________________
? ? ? ? ?
ક ૧૦
: શાસન સમાચાર : નાલી (પાંચપાતરા)માં પૂ.આ.ભ. શ્રીમદ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ. ની છે
નિશ્રામાં ચેાથે આરો વર્યો. વૈશાખ સુદ ૧૫ના દિવસે ૬૧0 રૂા.નું સંધપૂજન થયેલ તે નીચે લખેલ છે. (૧) શા પારસમલજી ઈન્ડરમલજી રાણી (ઢાપા) તરફથી ૫ (૨) શા જવાનમલજી આસાજી રાણી , (૩) શા ભવરલાલજી નવાજી ભાગલ લેફરા (૪) શા દેસમલજી સેનાજી હરણ (નરતા) (૫) શા ભવરલાલજી નેનમલજી હરણ (નરતા) (૬) શા શિવરાજજી લેનાજી ભીનમાલ
આજે શા વિરાજી જવાજીએ પૂ. આ. ભ. શ્રી કમલરત્નસૂરીશ્વરજી મ.ની બેલી છે 5 બોલીને ગુરૂપૂજન કરેલ. શા કામલજી ઉઢાજીએ પૂ. સૂરિજી મ.ને કાંબલ. એઢાવેલ. 8 ૧ પૂ. પંન્યાસપ્રવરશ્રી દશનરત્નવિ. ગણિવરની કામલીને શા હસ્તિમલજી અનાજીએ બોલી છે ન બોલી કામલી વહોરાવેલ. પૂ. પંન્યાસ પ્રવરશ્રી વિમલરત્ન વિ. ગણિવરજીને કામલી શા છે.
હસ્તિમલજી અનાજીએ બોલી બોલી લાભ લીધેલ. પૂ.વીર વિ.ને શા હસ્તિમલજી ઉઢાજીએ છે બોલી બોલી લાભ લીધેલ. સાધ્વીજી ગુપ્તિરત્નાશ્રીજીને કામલી વહોરાવાની બોલી બોલી ? 4 હસ્તિમલજી ઉદાજીએ લાભ લીધેલ. વૈશાખ વદ ૧ શુક્રવાર જિ. ૨૩–૫-૯૭ના દિવસે જ ૧ પ૧)નું સંઘપૂજન થયેલ તેમાં નીચે મુજબ નામે છે.
(૧) શા મચંદજી વરરાજી ભીનમાલ તરફથી–૫ (૨)શા લાલચંકજ ચુનીજી જાલેર { તરફથી–૫. (૩) શા ગેબજી મેતાપજી હરણ દાસપા તરફથી–૫. (૪) શા માંગીલાલજી
સેનજી ભીનમાલ તરફથી–૫. (૫) શા જેસાજી પરકાજી દાસપા તરફથી-૫. (૬) શા છે # બાબુલાલજી વાગજી ભીનમાલ તરફથી–૫. (૭) શા માણકચંદજી માતાજી કાસપા A તરફથી–૫. (૮) શા ભાલચંદજી હેજાજી દાસપા તરફથી–૫. (૯) શા કેશરીમલજી
નેણુજી હકીડા દાસપા તરફથી–૫. (૧૦) શા પારસમલજી વરઠાજી કાસપ તરફથી–પનું ધ સંઘપૂજન થયેલ. પછી પાત્રા આદિ વહોરાવેલ. પૂ. આ. ભ. શ્રીમદ વિ. કમલરત્ન સૂ.
મ. સા.એ વૈશાખ વઢ ૨ ના દિવસે ભીનમાલ તરફ વિહાર કર્યો. સંઘ લાવા ગયો. 3 આંખમાં આંસુ હતાં, વૈશાખ વઢ ૩ના દિવસે પૂ. પંન્યાસપ્રવરશ્રી દર્શનરત્ન વિ. ગણિવર્ય આદિએ દાસ્પા બાજુ વિહાર કરેલ. ચોમાસા માટે અષાઢ સુદ ૨ ને જોધપુર છે પ્રવેશ કરશે. ગુરૂજી પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સ. મ. પાલનપુર અષાઢ સુ૪ ૨ ને પ્રવેશ કરશે. оооооооооооооооооооооооооооо