________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન.૮૪ ooooooooooooooooooo . 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
VURUG
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હું
વવવવા ooooooooooooooooo
ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦.
મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ નુકશાન કરે. કેમકે તે કહ્યા મુજબ ન વ પણ છે. કે મરજી મુજબ વતે.
જે સુખ માટે પાપ કરવું પડે તે સુખ સારું કહેવાય? જેના માટે આપણે ખરાબ છે. થવું પડે તે ચીજ સારી કહેવાય?
ચેરી કરીને, અનીતિ કરીને, મેજ મજા કરવી તે ય આત્માને ડાઘ છે. ૪ . જેને સુખ સારું લાગે છે અને દુઃખ ભૂંડું લાગે છે તે આર અને રૌદ્ર સ્થાનમાં ૨ 8 જ મરવાના અને દુર્ગતિમાં જવાનું છે. જેને સુખ ભૂંડ લાગે અને દુઃખ વેઠવા 9
જેવું લાગે તે જ બચી જાય. આરંભ–પરિગ્રહ ભૂંડા ન લાગે ત્યાં સુધી અનીતિ ભૂંડી ન લાગે.
આજે બધાની બુદ્ધિને ક્ષય થયો છે કારણ કે પાપનો ભય નથી, સુખને લેભ ૪ છે, દુઃખને ડર છે અને ધર્મને ખપ નથી. ૪ . વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રાગ માટે સેવા કરે છે તે ફૂટી નીકળે. 9 છે . વિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના 9
ત્યાગીની તમારા કરતાંય ભારે દુર્દશા હેય. આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે આધિ અને વ્યાધિથી ૫ પીડાતે જ હોય. તે આધિ-વ્યાધીથી ગમે તેટલો ભાગે તે પણ બચી શકે નહિ. R. માનસિક ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રંગ રૂપ વ્યાધિ પેદા થાય છે. માટે ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આતે ન જોઈએ આ-અ જોઈએ
તે જ ઉપાધિ છે. છે . જેટલું નિરૂપણધિકપણું તેટલો ધર્મ. જેટલું ઊપાધિપણું તેટલે અધર્મ. 00000000000000000000000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાત વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦