________________
વર્ષ ૯ અંક ૪૧ તા. ૧૦-૬-૯૭ :
: ૮૮૭
છે તેમાં એક લેશ પણ ક્ષતિ ન આવે તેવી રીતિએ પ્રભુની આજ્ઞાને અનુસરતું જ વર્તવું એટલે કે–વિચારવું એ જ હિતાવહ છે.
{ જીવનનું પરિવર્તન તેનું નામ દષ્ટિ!
છે બધા અશુભ ભાવનું મળ શું? પરિગ્રહ. પરિગ્રહની જરૂર શા માટે? સુખ છે જોઈએ છે. માટે. પાંચ ઇન્દ્રિયોના સુખની ઇચ્છા તેનું નામ જ મૈથુન છે. તેના માટે 1 પૈસા–ટકાકિની જરૂર પડે છે. તો આ પરિગ્રહ અને મૈથુન પાપ લાગે ? તે અશુભભાવ) 3 લાગે? તે અશુભ ભાવ નથી લાગતા માટે હિંસા-ચેરી-જૂઠ વગર ચાલતું નથી. તેનામાં તે ક્રોધ-માન-માયા-લોભ–રાગ-દ્વેષ જીવતા હોય, અવસરે કલહ-કજિયા, રતિ–અરતિ– 1 ચાડી ચૂગલી પણ કરે. આ બધાના મુળમાં અશુભભાવ છે પરિગ્રહ અને મૈથુન. આ બે જ કરવા પડે તો હું ખરાબ કરું છું, પાપ કરું છું તેમ લાગે છે? તે ખરાબી કાઢવા ન ભગવાન પાસે, સાધુ પાસે જવાનું છે અને ધર્મ કરવાને છે.
ત્યજવા લાયક ચીજ ત્યજવાની ઈચ્છા નહિ તે માણસ પણ નહિ.
પરિગ્રહ અને તેનો ભગવટે ખરાબ છે તેમ રોજ કાંટાની જેમ ખટકે? તેમ છે છે ખટકે તે જ ખરેખર ધર્મ કરવાની ઈચ્છા થાય.
a ધર્મ શું ? ઊઢારતા, સટ્ટાચાર, સહનશીલતા અને સદવિચાર. તમને લક્ષમી ? વધારે પ્રિય કે ઊઢારતા? જેની પાસે અધિક પૈસા તે અધિક ઊદ્વાર? જેમ પૈસે વધે છે તેમ ઊઢારતા વધે? પ્રાણ કરતાં ય ધર્મ શ્રેષ્ઠ છે. તે આત્માને જ પૂછવાનું કે તું ? જ ઊઢાર છે કે કૃપણ? ઉદારતા આત્માને સારે બનાવે. કુપણુતા-લક્ષમીનો લોભ આત્માને ખરાબ બનાવે.
પ્ર : ખરાબ ચીજ બીજાને આપવી તેમાં ઊઢારતા શું?
ઉ) ખરાબ ચીજ રાખવા માટે ખરાબ, બીજાના ભલા માટે આપવી તે ! સારી. શાત્રે કહ્યું છે કે, સારા માણસની લમી બીજાના હાથમાં જાય તો તે સારે ન થાય. સારા માણસનું ધાન ખાધું હોય તે બુદ્ધિ સુધરે. સારા ભાવે આપે તો બીજાને પણ લક્ષમી રાખવાનું મન ન થાય પણ લક્ષમી છોડવાનું મન થાય તે ય ઊઢાર બની ? જાય.
(ઉમશ:)