________________
ડ
-
-
-
-
ઃ શ્રી જૈન શાસન (અઠવાડિક)
બીજેથી આવી છે અને ચાલી પડી છે, કેમકે–અજ્ઞાનીઓએ એ વૃત્તિને સારી માની લીધી. એવાઓને અજ્ઞાનીઓએ મધ્યસ્થ કહ્યા અને એવા જે ન હોય એને ઝઘડાખોર કહ્યા. ક સાધુ અને સાંસારિક પ્રવૃત્તિ :
આજે જે સાધુએ ગૃહસ્થાના ગૃહવાસની પંચાતમાં પડી, ગૃહસ્થોના ગૃહવાસની 4 કરણીઓની પ્રશંસા તથા પુષ્ટિ કરી રહ્યા છે, અને ગૃહસ્થના ગૃહવાસની કરણીએ ? કરવાને ઉપદેશ કરી રહ્યા છે, તેઓ બરબજારમાં પોતાના સાધુપણાનું લીલામ જ કરી રહ્યા છે. કારણ કે “શ્રી જિનેશ્વર દેવના સાધુઓને જેમ બહુ આરંભને ઉપદેશ કરવાની છે મનાઈ છે, તેમ અ૫ આરંભને ઉપદેશ કરવાની પણ મનાઈ જ છે.” શ્રી જિનેશ્વર 8 દેવના સાધુ જેમ કંદમૂળ ખાવાનું પણ નથી કહી શકતા, તેમ કંદમૂળ સિવાયની વનસ્પતિ પણ ખાવાનું નથી કહી શકતા. જેમ મેટું પાપ આચરવાનું નથી કહી શકતા અર્થાત ગૃહવાસને પુષ્ટ કરતી એક પણ વસ્તુને અને ગૃહવાસ જરૂરી છે?—એમ વનિત
કરતી એક પણ પ્રવૃત્તિને તે પુણ્યપુરૂષો પોતાના ઉપદેશમાં સ્થાન નથી જ આપી શક્તા, : “તેમ જે સાધુઓ કેવલ લોકેષણામાં જ પડ્યા છે અને માનપાન એ જ જેઓ નું એક
જીવન ધ્યેય છે તથા જેએ સહુને સારા લાગવામાં જ અને સહુને સારું મનાવવામાં જ તથા પિતાની વાહવાહ બનાવી રાખવા ખાતર સત્યને સ્કૂટ કરવાની શકિત છતાં ઈરાદા
પૂર્વક ગોળ ગોળ ગોટાળા વાળી અજ્ઞાન જનતાને અજ્ઞાનના અંધકારમાં અને દુર્ગતિના છે છે ખાડામાં ધકેલવા જેવા અધમ પ્રયત્ન સેવે છે.”
તેઓનું એઠું લઈ જે મહાપુરૂષે પ્રભુમાર્ગે જ વિચરવામાં અને એથી જ | દુનિયાઝારીના નાના કે મોટા એક પણ આરંભને અનુમોદન આપવા નથી ઈચ્છતા, આ છે તથા ગૃહવાસને નરકના પ્રતિનિધિ તરીકે માની, તેના ફંક્રમાં ફસેલા પણ લઘુકમિ * હોવાના કારણે તેના ત્યાગ તરફ જેઓની દૃષ્ટિ ઢળી છે, તેઓને “તે નરકના પ્રતિનિધિ 1 રૂ૫ ગૃહવાસને તજી દેવાને અને જેએ એકદમ તજી શકે તેવા ન હોય, તેઓ ને તેમાં છે ૧ લીન નહિ થવાને તથા ધીમે ધીમે પણ તજતા થવાને અને ન તજી શકાય તો પણ શું તજવા ગ્ય જ માનવે જોઈએ—એવી જ જાતિને ઊપદેશ આપવામાં કલ્યાણ માનનારા છે. છે, તેવા પુણ્ય પુરૂને દુનિયાદારીની શુદ્ર તેમજ પરિણામે આરંભ અને સમારંભને ? ઢસડી લાવનારી તથા દરેકને અર્થ—કામની લાલસામાં મુગ્ધ બનાવનારી પ્રવૃત્તિઓમાં 5 જોડાવાનું કહેવું, એ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાની વિરાધના કરવા જેવું જ છે. આથી જ ? મારી ભલામણ છે કે-મુનિમાર્ગને સમજી મુનિવરો પોતાના મુનિપણામાં શુદ્ધ રીતિએ !
ટકી શકે અને તમને પણ તે પુણ્યમાર્ગે દોરી શકે તેવી જ આચરણાએ કરવી એ તમારા તે માટે હિતાવહ છે અને પૂજ્ય મુનિવરેએ પોતાના મુનિ પણાને જ દ્રષ્ટિ સમક્ષ રાખી