________________
જ
જ
પ્રેરણામૃત સંચય -
-પ્રગ
ક વીસમી સદીની વિચિત્રતા :
આથી સમજાશે કે-ખોટું છોડવું અને સાચું બોલવું, એમાં ઝઘડે કહેનારા છેસાચા નથી. “ખેટું નથી છોડાતું એથી ઝઘડે થાય છે કે સાચું ન લેવાથી ઝઘડો થાય $ છે?— ખાસ વિચારવા યોગ્ય પ્રશ્ન છે. કારણ કે- સાચું સ્વીકારવાથી કે ઝઘડો કરે છે તેથી સત્યને સ્વીકારનાર કહિ જ દેષિત નથી ઠરતે. ખોટી ધાંધલ કરનારને મન * ઝઘડાને ભય હોય, એટલે તે તો ધાંધલ ઊભી કરે પણ એથી એ ખોટી ધાંધલને વશ ૫ ન થાય એ ઝઘડાખોર. ગણાય. આવો ન્યાય કઈ જ ન્યાયી દુનિયામાં ન હોય. બેટી છે પરિસ્થિતિ જે ઝઘડાનું મૂળ છે તેને ઉપસ્થિત કરનાર એ ઝઘડાનું મૂળ ન કહેવાય 8 એ પણ એક આ વીસમી સદીની વિચિત્રતા જ છે! આમ થવાનું કારણ એ છે કેછે માધ્યસ્થ પણાને ખ્યાલ ઊડી ગયે અગર સત્ય પામવાનું અથાણું ઊડી ગયું.
કઈ પણ આત્મા કઈ પણ કાળમાં બે યક્ષની પૂજા પામી શક્યું નથી. બહુ ને પ્રપંચી હોય તે કઢાચ પામે, પણ તેને માટે ય પરિણામ તે ઘણું જ ભયંકર ! કારણ છે કે-માયાપૂર્વકના મૃષાવાનું ભયંકર પાપ કરી જાણે, એજ બેય પક્ષને રીઝવી શકે, કારણ છે કે–જે આઝમી તે તે થઈ શકે છે. હવા અને વજાને કદી વેર નથી હોતું, કારણ છે કે–દવજા જેમ હવા આવે તેમ ફરકયે જાય. પણ જહાજની સાથે હવાને વૈર હોય છે છે, કારણ કે–પ્રતિકુળ પવન હોય તે જહાજ અને હવાને મેળ જ ન ખાય એવી જ રીતિએ જેવા માણસ આવે તેની સાથે તેવી વાત કરે તે માણસ બધાને પ્રિય તે લાગે
છે, પણ શાસ્ત્ર કહે છે કે-એ પ્રિયતા મહાભયંકર છે. સર્વ સંશય છેદી, સર્વને સમજાય { તેવી ભાષા બેલી શકનારા અને પાંત્રીશ પાંત્રીશ વાણીના સ્વામિની સભામાં પણ પાખંડીએ તે બળતા જ રહ્યા છે.
તેને–તેને દેવ, જેને–તેને ગુરૂ કે જેને–તેને ધર્મ માનનારાને તે તારકે પણ 4 રાજી ન કરી શક્યા. તો પછી ગમે તે રીતે સૌને રાજી કરવા એમાં જે ધર્મ માને, { તે પ્રભુની આજ્ઞાને કઈ રીતે પાળે ? લોકહેરીને અર્થ એ છે કે-જે બાજુ લોક વહે છે છે તેમ વહેવું. એ જે ધર્મ હોત, તો એને ત્યાગ કરવાનું આ શાસન શું કામ કહેત? ? ( ધર્મને કોપદેશ લોકેાને રાજી કરવા માટે છે કે લોકેને ઊન્માર્ગથી ખસેડી સન્માર્ગમાં
સ્થાપન કરવા માટે છે ? અને જે રાજી જ કરવા હોય તો ભવઈયા અને નાટકીયા ક્યાં * ઓછા છે ? એ રાજી કરવાની વૃત્તિ ધર્મમાંથી કે આજ્ઞામાંથી નથી આવી, પણ કાંઈક !