________________
: 799
પત્ની નિર્મલ સ્વભાવવાળી પાપમાર્ગમાં ચાલીને થાકેલી, સુંદર બ્રહ્મ વાળી છાયા માટે ઝાડ નીચે વિશ્રામ લેતી રાણી સૂરકાન્તા પતિદેવની કૃપા વડે તે સર્વે સંસારના સુખાને ભેગવતી પણ પૂર્વે કરેલ કના વશથી પુત્રનું સુખ પ્રાપ્ત ન હેાવાથી મનને ખુશ કરવા, રમવા માટે પેાતાના આવાસના દરવાજેથી અશેાક વાટિકાની મધ્યમાં જને અશાક, પુન્નાગ, નાગ, પ્રિયંગુ, પાટલા, સહકારથી બધી ગ્રાંડ રૂપી લક્ષ્મીને જોતી પેાતાના મહેલની મધ્યમાં કામદેવની પ્રતિમાને પ્રણામ કરીને ખારીમાં શીતલ પવન ખાતી બેઠી હતી.
વર્ષ ૯ અક ૪૧ તા. ૧૦-૬-૯૭ :
ઘેાડીવા બારીમાંથી નીચે જોતી વૃક્ષની નીચે પેાતાના બાળકા સામે રમતી ક્રુટિને ઇને અનંત દુ:ખનું સ્મરણ કરીને મહા દુ:ખનું મનમાં ચિંતન કરતી હતી. પશુ પણ ઝુક્રુટિને ધન્ય છે. જે હમેશા પોતાના વહાલસેાયા બાળકો સાથે રમવાના સુખને અનુભવે છે.
જેમ પુત્ર વગરનુ` ઘર શૂન્ય, ભાઇ વગરની દીશા શૂન્ય. મૂખનું હુંય શૂન્ય. ગરીબને સશૂન્ય. પાણી વગર તળાવ શૂન્ય. ઈન્દ્ર વગર સ્વર્ગ શૂન્ય. ન્યાય વગરના રાજાશૂન્ય. દાન વગર શ્રીમાન શુન્ય. વિનય વગર શિષ્ય શુન્ય. પાન ફૂલ, ફળ, વગર વૃક્ષ શુન્ય. જ્ઞાન વગર વિદ્યાથી શુન્ય જીવ વગર શરીર શુન્ય. નાક વગર્ જેમ મુખ શાભતું નથી. તેમ પુંગ વગરનું ઘર શાભતું નથી.
આથી છે.ધામાં એદા ભાગ્યવાળી હું જે અનેક રાજાએ જેએના પગમાં નમેલા મહા નશ્વરની કૃપા પાત્ર પણ હું એવી જે વિચારવા માત્રથી સર્વ વસ્તુએ પ્રાપ્ત થાય છે. એવી પણ હું થાડુ' પણ પુત્રના સુખને પામી નથી. ત્યારે શું કરવાનું શું વિશાળ રાજ્ય વડે. શું કરવાનું અનેકસાર નિવેશવાળા મહાદેવ વડે, શું કરવાનું મનેાહર નગર વડે, શુ' કરવાનું સુંદર સ્વરૂપવાળા રૂપને, શું કરવાનુ... પવૃક્ષ સમાન મહારાજાની કૃપ વડે. શું કરવાનું સુંદર મેટા શુંગાર વડે, શું કરવાનું અનુકુલ વચ્ચે વડે, શું કરવાનું રાગ મૂળ વાળા તાંમ્બુલ વડે, શું કરવાનું ભારે અલ કારવડે, શું કરવાનુ` સ્નેહના ઘરવાળા શરીર વડે, શું કરવાનુ. ભવ્ય પણ જીવન વડે, પણું કયાંય ઉભા રહેવા માટે મારી શક્તિ નથી પાડેલી વાલુક (રેતી)ની જેમ મારું હૃદય મહા દુ:ખ વડે ફાટે શુ કરું હું ક્યાં જવું, કેાની આગળ હુ".
આવા મહા શાક સ`કુલિત ચિતયાળી ધ્યાનમાં પડેલી ઉપર ભૂમિ સ્થાપિત દૃષ્ટિવાળી
ચિન્તાની લેાલ કરતી મહા આર્ત્ત જમીન તરફ નીચે એ હાથમાં મુખ