________________
વર્ષ - અક ૪૦ તા. ૩-૬-૯૭ :
ભૌ.તેક અપેક્ષાથી કરતાં હાવા છતાં અરિહંત દેવ ભૂંડા કહેવાતા નથી તેવી રીતે સ’સા રમાં મેાજમજા કરવાની દૃષ્ટિએ ભૌતિક પદ્યાર્થીને મેળવવાની ઈચ્છાથી મને વઢનાઢિ કરવા દ્વાર આરાય એવું આ. રામચંદ્ર સૂ. મ. કહેતા નથી માટે તેવી ભૌતિક અપેક્ષાથી વદતાદિ દ્વારા તેમને આરાધે તે પણ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ, મ. ભૂંડા છે એમ ન જ કહેવાય અને કાઈ કહેતા પણ નથી જ,
: ૮૫૯
તો સ'સારમાં મેાજમજા કરવા માટે ભૌતિક પદ્યાર્થી મેળવવા વઢનાદિ કરવા દ્વારા તમારી જાતને આરાધવાનુ` કહેતા હૈા તા તમને ભૌતિક ઇચ્છાથી વંદન કરનારની ભૌતિક ઈચ્છા ભૂડી છે તેમ તમે પણ ભૂંડા જ છે. એમ કહેવામાં કાઈ ખાધ દેખાતા નથી જો આ. રામચંદ્ર સૂ. મ. પણ તમારી જેમ કહેતા હાય તા એમને પણ ભૂડા ઠંડી શકાય. પશુ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. ક્યારે ય આવું કહેતા ન હતા કે સંસારમાં મેાજમજા કરવા માટે ભૌતિક ઇચ્છાથી મને વઢનાઢિ કરવા દ્વારા આરાધ ! માટે એ ભૌતિક ઇચ્છાથી આરાધાયેલા ધર્મ ભૂડા છે એની જેમ ભૌતિક ઇચ્છાથી આરાધાયેલ આ રામ', સૂ. મ. ભૂ'ડા છે. સ`સાર વધારનાર છે રીબાવી રીબાવીને માણ્ડાર છે આવા પ્રચાર કરવાની તા અમારે જરૂર નથી પણ આવું માનવાની પણુ અમારે જરૂર નથી એવી રીતે શ્રી વીર પરમાત્માને પણ ભ્રૂડા કહેવાની કે માનવાની અમારે કાંઈ જ જરૂર નથી
સૌંસારનાં મેાજમજા માણવા માટે ભૌતિક ઇચ્છાથી ધર્મ કરે તેા એના ધર્મને ભૂંડા કહેવામાં કશેાજ ખાધ નથી અને અમારા આ. ભ. શ્રી રામચંદ્ર સુ.મ. એવા ધર્મને ભૂંડે. કહેતા હતા તે અનેક શાસ્ત્રાના આધારે કહેતા હતા ? અને એ ! અભયશેખરજી તમારા દાઢા ગુરૂએ પણ ભૂતકાલમાં પરમ તેજ નામના પુસ્તકમાં એવા ધર્માંને ઝેરના લાડવે. કહીને ભૂંડા ક્યો જ છે. પરમતેજ ગ્રંથના પ્રથમ ભાગ પૃષ્ટ નં. ૩૪.
• પરંતુ જે શુક્રિયાના દુન્યવી સુખ-સન્માનની આશંસાના મિશ્રિત થાય. તેા ઝેરના લાડુ જેવી બની જાય એ પુણ્યના ટેસ ભાવ પ્રાણ હણી નાખે તેથી અનેક પાપમય અને દુ:ખમય દુર્ગતિના
અશુભ અધ્યવસાયથી આપે પણ આત્માના જન્મ મરણ આપે છે.
વહાલા વાંચકે જુએ ! આ. દે. શ્રી ભુવનભાનુસૂ. મ. પરમ તેજ ગ્રન્થમાં શુભ ક્રિયા ( પૂજા ભક્તિ વગેરેની ક્રિયા ) સુખ–સન્માનની આશંસાના અશુભ અવસાયથી મિશ્રિત થાય તા એ શુક્રિયા ( ધર્મક્રિયારૂપ ધર્મ. ) ઝેરના લાડવા જેવી છે એમ કહીને સુખ-સન્માન માટે કરાયેલ શુભ ક્રિયા (ધર્મ) ને ભૂડા જ કૌ ને? અને આવા ધર્મ થી જે પાપાનુબંધી પુણ્ય ખંધાયુ