________________
૮૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક.
-
કુતર્ક શેખર મુ. અભયશેખર વિ. તત્ત્વનિર્ણય નામના પુસ્તક પૃષ્ટ ૨૪ પર { લખે છે કે8 જુઓ જૈન શાસનમાં દેવ-ગુરૂ અને ધર્મ આ ત્રણે તત્ત્વ સમાન રીતે ઉપાસ્ય છે એટલે છે જે વાત મને લાગુ પડે એ દેવ-ગુરૂને પણ લાગુ પડે એ સહજ છે. ભૌતિક અપેક્ષાથી { ૧ આરાધાયેલ દેવને અમે ભૂંડા ન કહેતા હોવાથી ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા ગુરૂ અને 4 દેવ (ધર્મ)ને ભૂડ કહેવાની જરૂર અમને ઉભી થતી નથી પણ જેઓ ભૌતિક અપેક્ષાથી { આરાધાયેલા ધર્મને ભૂંડે કહે છે તેઓ પિતાના ગુરૂને અને દેવને ભૂંડા કહેશે ? અર્થાત
તેઓ ભૌતિક ઈચ્છાથી આરાધાયેલો ધર્મ ભૂંડે છે એની જેમ ભૌતિક ઈચ્છાથી 6 આરાધાયેલા શ્રી રામચંદ્ર સૂરિ મ. ભૂંડા છે સંસાર વધારનારા છે રીબાવી રીબાવીને
મારનારાં છે. આવો પ્રચાર કરશે ખરા? ને એજ રીતે શ્રી વીર પરમાત્માને ભૂંડા છે કહેશે ખરા?
લાંબું લાંબું એમનું લખાણ હોવાથી થોડા થોડા એમના લખાણમાં કુતર્કની 6 કેવી કુટિલતા છે તે અત્રે જણાવાશે. { " આ ઉપરોક્ત લખાણમાં પણ કે કુટિલ કુતર્ક મુ. અભયશેખર વિ. ગણિએ . જ લગાવ્યો છે એ જોવા જેવા છે. છે દેવ ગુરૂ અને ધર્મ તત્વ સમાન રીતે ઉપાસ્ય છે એટલે જે વાત ધર્મને લાગુ ! { પડે એ દેવ ગુરૂને પણ લાગુ પડે એ સહજ છે. આ વાત તદ્દન શાસ્ત્ર વિરૂદ્ધ છે કેવલ આ કુતર્ક જ છે કેમકે જે વાત દેવ ગુરૂ તત્ત્વને લાગુ ન પડે તે ધર્મ તવને લાગુ પડી છે શકે અને જે ધર્મ તત્ત્વને લાગુ પડે તે દેવ ગુરૂ તત્ત્વને લાગુ ન પણ પડે. એ ! મું.
અભયશેખરજી ભૌતિક અપેક્ષાથી આરાધાયેલ દેવ અને ગુરૂને ભૂંડા કહેવાની વાત લાગુ છે લાગુ પડતી નથી પરંતુ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલ ધર્મને ભુંડ કહેવાની વાત છે ન પડી શકે છે–ભૌતિક અપેક્ષાએ આરાધાયેલા ધર્મને ભૂંડે કહેવાની વાત લાગુ પડી શકે ! છે તેમ ભૌતિક અપેક્ષાએ આરાધાયેલ દેવ-ગુરૂને ભુંડા કહેવાની વાત લાગુ નથી પડતી. કે તમારે જેમ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલ ગુરૂ અને દેવને ભૂંડા કહેવાની જરૂર છે ૧ ઉભી થતી નથી તેમ આ. રામચંદ્ર સૂ. મને અને તેમના પક્ષને પણ એ જરૂર ઉભી 8 થતી નથી. 8 જેમ અરિહદે સંસારમાં મોજ મજા કરવા ભૌતિક પઢાર્થોને મેળવવાની છે અપેક્ષા રાખીને મને આરાધ એવું કહેતા નથી માટે કેઈ તેમની આરાધના તેવી ?