________________
૮૬૦ :
:
: શ્રી જૈન શાસન (અઠવાડિ) ,
એનાથી સુખ-સન્માનના ટેસ (મજ મજા) મળી જાય પણ એનાથી આત્માના ભાવ છે. પ્રાણ હણી નાખે તેવી અનેક પાપમય–દુઃખમય દુર્મતિઓના જન્મ મરણ. આવે એટલે કે
એ વ ધર્મ અનેક દુર્ગતિઓમાં ભટકાવનાર બને છે બેલ વાંચકે ભૂતકાળમાં આ. ભુવનભાનુ સૂ, મ. સુખ-સન્માનની આશંસાવાળા E ધર્મને ઝેરને લાડ કહીને ભૂંડ અને ભુંડી રીતે ભટકાવનારો કહ્યો ને ” તો ભૌતિક આશંસાથી કરેલા ધર્મને ભૂંડ કહે એથી આ. રામચંદ્ર સૂ. મ. શું ગુગાર થયા?
તેવી રીતે વર્ષો પહેલાના દીવ્ય દર્શનમાં મેટા અક્ષરે હેડીંગમાં લખ્યું છે કે છે. સંસાર માટે કરેલો ધર્મ સંસારમાં ભટકાવે અને મોક્ષ માટે કરેલ ધર્મ મેક્ષમાં છે
પહોંચાડે.” આમ કહીને આ દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સંસાર માટે કરેલા ધર્મને ! સંસારમાં ભટકાવનાર અને ભૂંડો કહ્યો આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. જે તમારા છે ઢાઢા ગુરૂ છે એ શું ગુનેગાર થયા? જેથી મુ. અભયશેખર વિ. ! તમે કહો છો કે ? ભૌતિક અપેક્ષાથી કરેલા ધર્મને ભૂંડે ન કહેવાય?
- ભૌતિક અપેક્ષાથી કરેલ ધર્મ ભૂડ નથી કહેવાતે એના માટે કઈ શાસ્ત્ર પાઠ 8 કે તમારી પાસે છે ખરો? હેય તે તે રજુ કરે ! બાકી તો આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. 3
મ. તથા આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સંસાર માટે સુખ-સન્માનન. આશંસાથી ? કે ભૌતિક અપેક્ષાથી કરેલા ધર્મ ને શાસ્ત્ર પાઠેના આધારે જ ઝેરને લાડ કહીને 5. છે કે સાક્ષાત ભૂંડો કહ્યો છે. ૪ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. બાલ જીન કે મુગ્ધ જીવના ધર્મને કે આપદ- 8 5 ગ્રસ્ત ધમી જીવ પોતાના ઘવાતા ધર્મને ટકાવી રાખવા ભૌતિક અપેક્ષા થી ધર્મ કરે છે છે તે તેના ધર્મ ને ભૂંડે કેઈ ઠેકાણે કહ્યું નથી. સંસારમાં મજા માણવા માટે ભૌતિક છે
પદાર્થો મેળવવા ધર્મ કરે તેના ધર્મને તે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં ભૂડ કહેલું હોવાથી છે આ. રામચંદ્ર સૂ. મ. ઠોકી વગાડીને સંસાર માટે કરેલા ધર્મને ભૂંડા તરીકે જીવનભર છે - સમજાવ્યું છે.
આ રહ્યા તેના શાસ્ત્રપાઠ" આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરદેવે ફરમાવ્યું છે કે-જે પરિસવા તે અસિવા { “સંવર પણ આશ્રવ બની શકે છે.
મહાદિના મલીન આશયથી સંવરની ક્રિયા રૂપ ધર્મ કરતે હોય ત્યારે એ { આશ્રવ રૂપ બની જાય છે. આવા સંવરની ક્રિયા રૂપ ધર્મને આશ્રવ કહીને ભગવાન છે મહાવીરદેવે ભૂંડે જ કહ્યો ને? કેમકે આ ધર્મ હેય છે અને જે આવા હેય ધર્મ ? હોય તે ભૂંડે જ કહેવાય. • •
( કમશઃ) છે