________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
૩૦ અનેક જાતિ વૈચિત્ર્ય—અનેકવિધ વિચિત્રતાવાળી વસ્તુઓને જુદી જુદી રીતે વ વનારી.
૮૪૦ :
૩૧ આરાપિત વિશેષતા—ખીજા વચનોની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરનારી. ૩૨ સત્વ પ્રધાનતા—સત્વપ્રધાન સાહસવાળી.
૩૩ વર્ષોં-પ૪-વાક્ય વિવિતતા—વર્ણ, પદ્મ, વાક્યના વિવેકવાળી, અથાત્ પૃથક્કરણ વિભાગવાળી.
૩૪ અવ્યુઘ્ધિ—િવક્તવ્ય અથની~મતલબ કહેવાને ઇચ્છેલા વિષયને સારી રીતે સિદ્ધિ થતાં સુધીમાં ન અટકનારી અખ`ડિત વચન પ્રવાહવાળી.
૩૫ અખેદિવ—અનાયાસે ઉત્પન્ન થનારી.
આવા પરમ ઉપકારી પરમેાપાસ્ય ત્રણ જગતના તારણહાર, જ્ઞાના અપૂર્વ પ્રકાશ પાથરનાર પરમકૃપાળુ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માને આપણા ક્રાડવાર નમસ્કાર થાઓ.
પ્રહ ઉઠી ક્રાડ–
તેમના નામસ્મરણથી, જાપ, સ્તુતિ, સ્તવન, કીર્તન, વર્ઝન, સન્મા, સત્કાર, અભિવાદન અને ઉપાસના કરવાથી આત્મા થી મુક્ત બને છે, સિદ્ધ બને છે અને
શાશ્વતયામે સીધાવે છે.
પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સૂર મ.
* લબ્ધિ-પુષ્પ-ગુચ્છ પ્રેષક: પૂ. મુ. શ્રી નેમવિજયજી મ.
એક વેપ
ત્યાગ વગર શુદ્ધિ નથી! જ્યાં સુધી
0.64 5806:3 અશુદ્ધિના રાગ રહે છે, ત્યાં રાખી અશુદ્ધિ રૂપ ડામ્બુ ભરખી ખાય છે! હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહને, જો તમે ઉમદા માનતા હશેા, તા તમે એને છેડી શકશે! નહિ અને એથી તમને અશુદ્ધિ છેડશે નહિ. અશુદ્ધિ જ્યાં સુધી સારી લાગે છે, છેડવા જેવી લાગતી નથી, ત્યાં સુધી સુદેવ, સુગુરૂ અને સુધર્મ ગમવાના નહિ. શુદ્ધિના રાગી જ ત્યાગી ને સાચી રીતષે માની શકે શકે છે. તમારા સુદેવ, સુગુરૂ અને સુધર્મ રાગ કરાવનારા નથી, પણ ત્યાગ કરાવનારા છે. એ જે પ્રશસ્ત રાગને કરવાનું કહે છે, તે પણ યાગને માટે કહે છે. આવા સુદેવ, સુગુરૂ અને સુધર્માંની ઉપાસના રાગ અને રાષથી મુક્ત બનવાને માટે કરે ?
તમે સંસારના સંગી છે, પાપાના સંગી છે, વિષયેાના રંગી છે. તાં સુસાધુએને વંદન કરેા છે ને? શા માટે? એક જ હેતુ જોઇએ કે, અતરથી તમે મુક્તિના રંગી છે અને તેથી ગુણેાના પણ તેવા જ રરંગી છે.