________________
ન પ્રસંગ પરિમલમાંથી
(ગતાંકથી ચાલુ) દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતનું સ્વરૂપ છે
–શ્રી ધર્મશાસન )
૮ મહાWતા–શબ્દ ચેડા અને અર્થ મહાન. ' ૯ અવ્યાહત્વ–પૂર્વાપર વાક્યના અને અર્થના વિરોધ વિનાની. ૧૦ શિષ્ટત્વ-ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કથન કરનાર અને વક્તાની શિષ્ટતા સૂચક. ૧૧ સંશયસમ્ભવ–સંદેહ રહિત, કેઈને શંકા પેઢા થાય નહિ પણ શંકાને
કે છે કરે. ૧૨ રાકૃતાન્યોત્તર––બીજાનાં દૂષણથી રહિત. ૧૩ હૃદયંગમતા–હૃદયગ્રાહ્ય અત્યંત મનોહર અને હૃદયને આશ્રાદ્ધ આપે તેવી. ૧૪ મિથ:સાકાંક્ષતા–પદો-વાકયોની પરસ્પર અપેક્ષા રાખે તેવી. ૧૫ પ્રસ્તાવૌચિત્યઅવસરને ઉચિત-દેશ અને કાળને અનુસરનારી. ૧૬ તત્વનિષ્ઠતા–વસ્તુસ્વરૂપને અનુસરનારી. ૧૭ અપ્રકીર્ણ પ્રસૂતત્વ–સુસંબદ્ધ અથવા વિષયાંતરથી રહિત અને અતિ વિસ્તાર
વિનાની. ૧૮ અસ્વશ્લાઘા નિજતા પોતાની પ્રશંસા અને પરની નિંદાથી રહિત. ૧૯ આભિજાત્ય–વક્તાની અથવા પ્રતિપાદન કરવા યોગ્ય વિષયને અનુરૂપ. ૨૦ અતિસ્ત્રિગ્ધમધુરત્વઘીની જેમ સ્નિગ્ધ અને ગોળની જેમ મધુર. ૨૧ પ્રશસ્યતા–પ્રશંસાને યોગ્ય. ૨૨ અમર્મપિતા–બીજાના મર્મને નહિ ઉઘાડનારી. ૨૩ રશીકાર્ય-કથન કરવા યોગ્ય અર્થની ઉઢારતાવાળી. ૨૪ ધર્માર્થ પ્રતિબદ્ધતા–ધર્મ અને અર્થથી યુક્ત. ૨૫ કારકાવવિપર્યાસ–કારક, કાલ, વચન, લિંગ વગેરેના વિપર્યાસવાળા વચનના
દે ષથી રહિત. ૨૬ વિશ્વમાદિ વિયુક્તતા–વિશ્વમ, વિક્ષેપ, વગેરે મનના દેથી રહિત. ૨૭ ચિત્રકૃત્વ–શ્રેતાના ચિત્તને એકધારી રીતે આશ્ચર્ય ઉપજાવનારી. ૨૮ અદ્દભૂતત્વ–અદ્દભૂત. ૨૯ અનતિવિલમ્બિતા–અત્યંત વિલંબ રહિત.