SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ :: :: : - - - - - - - - - " - 3 ૮૩૮ : : શ્રી જૈન શાસન [ અઠવાડિક) છે પણ. પણ પાછું મારી બુદ્ધિની અનાદિકાળની કુટેવ ભરી આદતના કારણે છે વિચાર્યું કે– મુવી–વીડીઆ જે ફેશનની ચીજ હોવાથી શિથિલાચાર ફેલાવે છે તે જ ૧ કેમેરે પણ જ્યાં મીઠું-મરચું-ધાણાજીરૂની જેમ જીવને પગી ચીજ છે ? તે પણ છે ફેશનની–શેખની (પિતાને અહંકાર પિષવાની) ચીજ હોવાથી શિથિલાચાર ફેલાવનાર છે છે ક્યાં નથી કે તેથી તેને પણ મુવીની જેમ વિરોધ નથી કરાતે ? પણ પાછું મેં મારા મનથી જ સમાધાનને માર્ગ સ્વીકારવાનું નકિક કરીને છે ૧ વિચારી લીધું કે- એક છૂટા-કેમેરા જેવી નાની અમથી વસ્તુ માટે ઉંડા ઉતરીને બુદ્ધિને ન ખલાસ કરી નાંખીને વેડફી નાંખવાની કે બરબાદ કરી નાંખવાની જરૂર નથી. હા. ? કોઈ શાસન વિઘાતક મુદ્દે હેત તે હજી વિચારતે ય ખરે શેષન જેવા દેટે માન્ય છે કરતા હોય પછી વિચારવાનું જ નથી રહેતું. હવે તે માનું છું કે જેમ કેમેરાની બદી (અરે ! ભૂલી ગયો .) ઘુસી ગઈ છે છે છે તેમ જે મુવી–વીડીઓને યુદ્ધના ધોરણે બાંયો ચડાવીને વિરોધ નહિ કરીએ તે 5 આ તે હજી શરુઆત જ છે. પણ પછી તે તે પણ કેમેરાની જેમ ઘુસી જશે. અને તે ? શાસ્ત્રીય રૂપ ધારણ કરી લેશે. છે ને કે મને પૂછતા હો તો મુળ વાત તો એ છે કે કાં ત્રણેય ને રાખો કાં તે છે ૧ ત્રણેય ને હાંકી કાઢો અને એકને રાખે એ સારૂ તો નહિ અને જો તમે બહુમતીવાદી 1 હો તો તે બે ને નિષેધ કરવામાં એક પણ કેમેરાને પણ) આવી જ જવો જોઈએ. મારે આ લેખ કઈફેટેગ્રાફર, ટી. એન. શેષનને કે કઈ સ્થાનકવાસી વાંચી છે જાય તેની કાળજી રાજે હો. મેં જે કે હમણાં જ ૧ મિનિટમાં ૪૦ રૂપિયામાં છે 5 ચાર રંગબેરંગી ફોટા પડાવ્યા છે. સંસારના સુખના ઈરાદાથી (કેઈ છોકરીને મારી છે છે પસંદગી કરવા માટે કામ લાગે તેવા સંસારના સુખના ઈરાઢાથી) નહિ માત્ર શેખથી છે જ પડાવ્યા. - જે કે મતઢાર યાદીમાં ટકી રહેવા ફેટે પડાવે એ પણ ભલે રાજકીય લાભાથે છે હેય પણ આખરે તે સંસારના સુખના જ આશયથી તે પડાવ્ય કહેવાય. મે પડાવ્યા છે એટલે કંઈ તમારે પડાવવાની જરૂર નથી. હું તે પડાવું મારી છે ૧ વાત અલગ છે તમારે ને પડાવાય (ચૂંટણી આદિ સિવાય) કેમ કે મહાપુરુ. જે કરે તે છે કરવાનું ના હોય તે જે કહે તે કવ્વાનું હોય. આ અચ્છા તે ફેટા નહિ પડાવ ને. એ. કે.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy