________________
– બ ધ ક થા – : માર્ગસ્થ પ્રજ્ઞાનો પટુ પ્રકાશ :
પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી
:
-
શ્રી વિનેશ્વરદેવના શાસનમાં સમ્યજ્ઞાનને મહિમા ઘણો જ છે. સમ્યજ્ઞાનના છે એટલા ગુણગાન ગાવામાં આપ્યા છે જેનું વર્ણન ન થાય. જ્ઞાન હૈયામાં પરિણત થાય છે તે તે સ્વ–પર અનેકને લાભઢાયી બને છે. જેને આત્મિક અને તાત્ત્વિક જ્ઞાન પેઢા થઈ છે
ગયું તે અનેકના જીવનને પ્રકાશિત કરે છે. આ અંગે શાસ્ત્રીય સુપ્રસિદ્ધ દૃષ્ટાંતની વાત છે છે કરવી છે.
એક નગરમાં શ્રીમંત શેઠ હતા. તેમની પુત્રવધુ ધાર્મિક પ્રકૃતિની તાત્ત્વિક માર્ગસ્થ રે છે નિર્મલ પ્રજ્ઞા ટીલા હતી. એકવાર ઈસમિતિના ઉપચોગવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, છે નિરતિચાર સાધુપણાના પાલક યુવાનમુનિ તે શેઠને ત્યાં મધ્યાહ્ન સમયે ગોચરી વહોરવા 9 પધાર્યા. શેઠે પણ સન્માન પૂર્વક વિનંતિ કરી પોતાના ઘેર લાવ્યા. પુત્રવધુ પણ આવા ? કે મહામુનિને જોઈ આનંદિત થઈ અને તેમની જ્ઞાનની-વૈરાગ્ય પરીક્ષા માટે પૂછે કે, છે “આટલા વહેલા કેમ આવ્યા ?
મુનિ-કાળ જાણ્યું નહિ.
આ બંનેનો વાર્તાલાપ શેઠ સાંભળે છે. તેમને આશ્ચર્ય થયું કે, આટલી બપોર છે. જ થઈ તો ય બને આમ કેમ બોલે છે? દિમાગ તે ઠેકાણે છે ને? બંનેને વાર્તાલાપ તો . આ સાંભળું. વહુની વાત જાણી તે સાધુ મહારાજને લાગ્યું કે-આ વહુ તત્વજ્ઞા લાગે છે. આ છે તેથી પૂછે કે-બેન ! તમારે ત્યાં ભેજન વાસી છે કે તાજુ બને છે? '
દુઃખ પૂર્વક વહુ-તાજાનું ભાગ્ય કયાં હોય? વાસી ખાઈએ છીએ.
આ સાંભળી શેઠને થાય કે, નકકી આજે વહુનું ચસકી ગયું લાગે છે. રોજ તાજુ તાજુ ભેજન બનાવાય છે, ખવાય-ખવરાવાય છે તે ય કહે કે વાસી ખાઈએ
/
-
પછી મુનિ–બેન ! તારી ઉંમર કેટલી છે? વહુ-દશ વર્ષ. શેઠ થાય કે, વહુ આજે ફાટી લાગે છે. કેવું કેવું બેલે છે? મુનિબેન ! તારી સાસુની ઉંમર કેટલી છે?