________________
વર્ષ ૯ અંક ૩૯ તા. ૨૭–૫–૯૭ :
ધર્મ કરનારા એવા તમને
આ દુનિયાનું સુખ કેવું લાગે છે ? સારુ અને મઝાનું લાગે છે ? તે સુખ મળે તો રાજી થાવ છે ને ? ભેાગવવામાં મઝા આવે છે ને ? એવા માણસા પણ હાય છે કે તેમની ઘાસે ઘણું ઘણું સુખ હાવા છતાં પણુ તેમના ઘરના લેાકેા સારુ' સારુ ખાય—પીએ, પહેરે એઢ તે જોઈ શક્તા નથી. તેના પરિવાર તેનાથી દુ:ખી હાય છે. દુનિયાની સુખ–સ'પત્તિના જ પ્રેમી જીવા તો ભગવાન તોખા આદમી છે ! આવા જીવ જેટલેા માટે સુખી તેમ તેની દુર્ગતિ પણ વધુ. મનુષ્યપણામાં મોટામાં મેાટો સુખી ચક્રવતી છે. તે પણ જો ચક્રપણ ન છેડે તો નરકે જ જાય. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયાણુ... કરીને આવેલા હાય છે એટલે કે ધનાં ફળ તરીકે સંસારનું સુખ માગીને મેળવે છે એટલે તે એ તો નિયમા નરકે જ જાય છે. સંસારનાં સુખના જ પ્રેમી જીવ સ`સારમાં ભટકવા જસા ચેલે છે.
: ૮૩૫
ધર્મ કરનારા જીવને આ વાત તો યાદ રહેવી જ જોઇએ. આ સંસારનું સુખ ન જ ગમવું જોઇએ, સ`પત્તિ પણ સારી ન લાગવી જોઇએ. આજીવિકાનુ સાધન હાય તો તેને મેળવવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ, તેને મેળવવા મહેનત પણ ન કરવી જોઇએ. ભેાગવવાની શક્તિ હાય તો પણ તે ભેાગવવા જેવી નથી પણ તાકાત હાય તો છાડી દેવા જેવી છે અને તેને મૂકીને જવાને વખત આવે તો આનંદ પામવા જેવુ છે. આ વાત યાદ રહે તો મરતી વખતે સમાધિ સુલભ અને. આ વાત જેના હૈયામાં ન લખાઈ હાય તેને મરતી વખતે આ બધુ છેડવુ... ીન લાગી.
આપણે બધાને મરવાનું છે. ક્યારે મરણ આવશે તે ખખર નથી. મરવા માટે હમેશા તૈયાર રહે તેનુ નામ ધમી છે. તમને બધાને મરવાનું ગમે છે ? મરવાના વખત આવે તો રાજી થાવ ખરા ? આજે જ મરવાનું છે તેમ ખબર પડે તો મઝેથી મરવા માટે તૈયાર હાવ તેવી સ્થિતિ છે ખરી ? ઘણાને તો મરવાની વાત કરી તો માંઢા પડે ! તાવ ચઢે ! મરવાથી ગુમાવવાનુ શુ છે ? ઘર–પેઢી, પૈસા-ટકાદિ મૂકવા પડે તેને ? પણ ઘર–માર, પૈસા–ટકાદિ તમારા છે ? જે ઘર-બાર, પૈસા-ટકાઢિને પેાતાના માને તે મિથ્યા-ષ્ટિ હેવાય કે સમિતી કહેવાય ? પૌષધ કરેા તો સથારા પેરિશી ભાવે છે. તેમાં આવે છે કે—એગાડ. નાસ્તિ મે કાઈ ‘હુ એકલેા છું, મારુ શુ' નથી.' તમે મધા ઍલા હતા ત્યારે સુખી
એક
אטן
ના બે થયા ત્યારે સુખી થયા ? સંસારનું સુખ મઝેથી ભેાગવે, પૈસા–ટકાઢિમાં મેટાઈ માને તે બધા સંસારમાં રખડવા જ સર્જાયેલા છે.
(ક્રમશ:)