________________
* ખોટું ન લગાડતા હે ને! સક
–શ્રી ભદ્રંભદ્ર કદી - KR :-
હા હાઇ--- એક કડવું સત્ય-લેટાથી શિથિલાચાર નથી કેલાતે તમને ખબર છે ? ચૂંટણી કમિશનર ટી. એન. શેષને મતાને ફેટા પડાવ- 8 3 વાની ફરજ પાડેલી. ફેટા નહિ પડાવનારને બિન ભારતીય ગણાવાય તેવી સજા ? થવાની તેમાં શક્યતા હતી.
હમણાં હમણું આપણા જૈન ધર્મસ્થાનમાં ફેટા-મૂવી–વીડીએ તો આહા! . માજા મૂકી દીધી છે. જો કે લોકે મૂવી-વીડીયોના રોષથી સળગી ઉઠ ને ધારદાર છે વિરોધ કરે છે. પણ ઈલેકા પાછા ફેટાને વિરોધ નથી કરતા. મને ઈ જ નોતુ. હમજાતું. કે આ લેકા ફટાને વિરોધ કેમ નથી કરતા. પણ મને હમણાં હમણાં જ છે સમજાણું. ચિંતન કરતાં કરતાં કે– હવે જે આપણા ધરમ સ્થાનમાં ફેરાના વિરોધ કરીએ તો તે ચૂંટણી કમિશ્નરનું અપમાન ગણાય. અને તેવું અપમાન તો રાજકીય દ્રો હ ગણાય. રાજ્ય-વિરૂદ્ધ વર્તન કરવાનું જૈન શાસ્ત્રો ના પાડે છે (જેન શાસ્ત્રો છે ફેટા પડાવવાની ના પાડે છે તેનું શું ? આ તકે ન લગાડતા હો પાછા પેલા છે કમિશ્નર છળી ઉઠશે. અને જેન શાસ્ત્રને ફેટા ન પડાવવાનો સિદ્ધાંત ને ઉત્સર્ગ છે છે. અને રાજદ્રોહી કામ ન કરવું એ પ્રબળ માન્ય પાઠ છે. એટલે હવે હમજી ગયા ને.... તમે તમારે રાજકારણનો પણ તમને સાથ છે એટલે કીચેનમાં, પેનમાં. જાતજાતના એક્રેલિક ફેમમાં સજાતીય વિજાતીયને આકર્ષવા માટે ફેટા પડાવ તેને ? વાંધો નથી.)
ઘણાં લોકો તો શેષનના ટા–સદુપદેશથી પ્રેરાઈને હવે વ્યાખ્યાન હોલની છે. કે ભીંતો ઉપર તો રખાવતા હતા પણ વ્યાખ્યાનની પાટ ઉપર પણ ફેટા પધરાવવા
માંડયા છે. પહેલી પોરસીમાં ભગવાન પોતે દેશના દઈ રહે પછી ગણધર ભગવંતો દેશના દે છે ત્યારે તો સાલુ આ વિબુધ (ચતુર) કહેવાતા–ગણુતા દેવે બહુ જ ઉલટુ કામ કરે છે. અને કરે એમાં કાંઈ નવાઈ પણ નહિ. કેમ કે આપણને આ પાંચમાં આરામાં શેષન જેવા કમિશનર મલ્યા તેવા ભગવાનની જેવા ભગવાનના કાળમાં કઈ રઢાર ક્ષય પશમવાળા છ નહિ હોય.
ભગવાનની દેશના પતી ગયા પછી અત્યાર કરતાં ઉલટુ શું થ ય છે ? તે છે યાદ આવ્યું કે નહિ ?