________________
4 વર્ષ ૯ અંક ૩૮ તા. ૨૦–૧–૯૭ :
[; ૮૨૭
4.
ર
સુધી કાર્યકર તરીકે રહેનારા આ મહેન્દ્રભાઈએ તપોવનમાં વિવિધ ક્ષેત્રમાં લલિતભાઈ ૧ દ્વારા આચરાયેલી આપખુદશાહી સામે એક અઢાર પ્રશ્ન પૂછતી પત્રિકા બહાર પાડી છે
છે, પરંતુ આજ દિવસ સુધી આ પત્રિકાને કઈ ખુલાસે ટ્રસ્ટીમંડળ કે ધામી કરી આ શક્યા નથી. જો કે આ પત્રિકામાં મહેન્દ્રભાઈ શાહે બાળકને સંસ્કાર આપવા શરૂ કરેલા છે તપવનમાંથી બાળકો કેવા કુસંસ્કાર લઈ જાય છે તે મુદ્દાને પણ છેડ છે આમ, તપોવનમાં ધામીની વિઢાય પછી વિવાઢ વધુ ને વધુ વકરી રહ્યો છે. (૬) ચંદ્રશેખર વિજયજીએ નવસારીના તપવનને આશીવાદ આપતા
વિવાદનો અંત આવ્યો 4 – અનિલ શાહ
સમકાલીન તા. ૨૨-૪૯૭ મંગળવાર છે સુરત, તા. ૨૧ : નવસારીના તપોવન બાબતે મને કોઈ રસ નથી. ટ્રસ્ટીઓ ન સારા છે અને સુંઢર વહીવટ ચલાવશે. તેઓને તમામ સારા કાર્યમાં મારા આશીવાદ છે
છે અને પરમાત્મા તેમને શકિત આપે એવા ઊપરોક્ત વાકયે ગાંધીનગર અમિયાપુરા 8 1 ખાતેના તપોવનમાં વાલી-યુવા કાર્યકર સંમેલનમાં પંન્યાસ અને યુવાનના રાહબર છે એવા ચંદ્રખરવિજયજી મ. સા.એ ઊચ્ચાર્યા હતા.
છેલ્લા કેટલાય સમયથી તપોવન સંસ્કારધામ (નવસારી) બાબતે ટસ્ટીઓ અને ૪ આ પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. સા. તથા લલિતભાઈ ધામી વચ્ચે ઉભા થયેલા વિવા ન પછી નવા તપોવન ખાતે રવિવારે રાખવામાં આવેલું વાલી-ગુવા કાર્યકર સંમેલન છે ખુબ જ સૂઝ હતું. રવિવારે રાખવામાં આવેલા આ સંમેલનમાં ચંદ્રશેખરવિજયજીએ છે ખુબ જ ખુલા મને તપોવન નવસારી ઊત્તરોત્તર પ્રગતિ કરે અને સુંદર સંસ્થા ચાલુ B રહે, બાળક નું સંસ્કરણ થાય તેવા ભાવે પ્રટાવ્યા હતા. તેમણે પોતાના સ્વભાવ રે પ્રમાણે ટસ્ટએ બાબતે બેલતા જણાવ્યું હતું કે ધાર્મિક ક્રિયાકાંડ કરનારા ૧ ટીલાવાળા પર વધુ વિશ્વાસ મૂકવાનો સમય વિત્યે નથી. તેમણે તપોવનના મૂળમાં જતાં જણાવ્યું હતું કે સંવત ૨૦૩૨-૩૩ની સાલમાં તપોવન બાબતે પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે મને ના પાડી હતી અને શ્રીપાલ નગરના દાતાઓ દ્વારા ૩૦ લાખ જેટલી મળેલી રકમ પરત કરવામાં આવી હતી તે સાથે સાથે તેમણે આ તપોવનમાં વધમાન તપોનિધિ પૂ. આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના આર્શીવાદ મળતાં ? સાત વર્ષ પછી શરૂ કર્યું હતું તેમ જણાવ્યું હતું. લગભગ બે કલાક જેટલી ચાલેલી છે આ સભામાં પૂજ્યશ્રીએ નવસારીના તપોવનની પ્રશંસા જ કરી હતી. ત્યારે બીજી તરફ છે તેમના યુવાનોએ આ તપોવન ફરી મેળવી લેવું જોઈએ તેવો આક્રોશ વ્યકત કર્યો હતે.