________________
પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
- પુણ્ય પ્રવચનોનો સારાંશ - નાજ આહાર - --અજાણ
સાત કે આઠેય કર્મો પ્રત્યેક સમયે આશ્રવ થકી બંધાય છે ચાર ઘાતી આત્મા તણે સંસાર વધારી જાય છે ગમે ત્યારે ઉદય આવે તે સમતાથી ભગવશું ચાર અઘાતી આત્માને સજા કરાવી જાય છે આશ્રવથી જ છે કર્મબંધને આશ્રવ થકી સંસાર છે આશ્રવના હોય છે તે મુક્તિ તણે ટંકાર છે સંસારને વિચાર માત્ર આશ્રવનું સ્વરૂપ છે સંસારથી બેસવેલું મન સંવરનું બીજું રૂપ છે સંસારમાં રહેવા છતાં, સંસારને અડે નહિ , કર્મની શ્રદ્ધા થકી આશ્રવ હવે કરે નહિ 1 સુખ મળે ભલે પુણ્યથી, ઈચ્છા તે કરે નહિ
ભોગવવા કે સાચવવા હવે મહેનત તે કરે નહિ આશ્રવને રેવાનું સંવર અમેઘ સાધન છે ઈચ્છા હિત જીવન જીવવાનું અને સાધન છે ક્રિયા થાય છે કર્મથી, શરીર બધું કર્મો કરે કે હવે કરે કમ પર, જે સંસાર વધાર્યા કરે
ભાયંદરના નવયુવાન સુભાષ માલવીએ ભારે આક્રોશ ઠાલવ્યો હતે. તેમણે છે જણાવ્યું હતું કે મુંબઈના અમારા યુવાન કાર્યકરો જે ટ્રસ્ટી થયા છે તેવા પ્રકાશભાઈ 8 A કાઢી, ચંદ્રકાંતભાઈ સેનાધિપતિ તથા દેવચંદભાઈએ રાજીનામાં આપી દેવાનું નકકી ' કર્યું છે અને બે દિવસમાં તેઓ રાજીનામાં આપી દેશે પરંતુ આ બાબતે હજી સુધી 1 કેઈ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યાં નથી. જે હોય તે, આજે નવા અને જૂના ટસ્ટીઓ છે હવે એક-બે દિવસમાં ભેગા થશે, કારણ કે પ્રાણલાલભાઈ દેશી હાલમાં ભીલડીયાજી ન છે તે બીજી તરફ હિંમતભાઈ બેડાવાલા કુલાયાજી તીર્થમાં હોઈ કેઈ નિણય થયો નથી કે તેઓને રાજીનામાં મળ્યાં નથી.