________________
{
૮૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
જ આવેલી જૈન આગેવાનોની મિટિંગમાં આ સમસ્યાને કઈ શાંતિપૂર્ણ ઉકેલ મળી જશે. કે એવી આશા સેવાઈ રહી છે. નવસારીના તપવનમાં ગૌશાળાના કૌભાંડ અંગે લલિત ધામી વિરૂદ્ધ
મહેન્દ્ર શાહ જગના પ્રશ્નો વણઊકલ્યા –અનિલ શાહ સમકાલીન, મુંબઈ સેમવાર ૨૧ એપ્રિલ-૧૯૭
1 સુરત, તા. ૨૦ : નવસારી નજીક આવેલા તપોવન સંસ્કાર ધામમાંથી લલિતભાઈ ૧ ધામીની વિદાય પછી હડતાળ સમેટાતાં રાબેતા મુજબ ચાલુ થયેલા તપવનના જૂના 4 કાર્યકરે આજે તપોવનમાં થયેલી અનેક ગેરરીતિઓ વિશે ખુલ્લંખુલ્લા બોલી રહ્યાં છે. 8
આજથી ચાર વર્ષ પહેલાં તપવનની ગૌશાળા સંભાળવા નવસારીના જ યુવાન - મહેન્દ્રભાઈ ઉર્ફે દિલીપભાઈ શાહને રાખવામાં આવેલા અને બે વર્ષની તેમની સેવા કે મુ પછી ડિસેમ્બર ”૯૫માં તેમને દૂધ ૨૫ રૂપિયા લિટર પડે છે તેવા બહાના હેઠળ ત્યાંથી 8 છે છૂટા કર્યા અને ફેબ્રુઆરી ૯૬માં ગૌશાળા બંધ કરી દેવામાં આવી, પરંતુ તે પહેલાં હું તપવનના સર્વેસર્વા લલિતભાઈ ધામી સાથે મહેન્દ્રભાઈનો લાંબે જંગ ચાલે હતે. 1 મહેન્દ્રભાઈ શાહે ધામી પર અનેક આક્ષેપ કર્યા હતા. અને તે બાબતે પૂજ્ય પંન્યાસ છે ચંદ્રશેખરવિજયજીને પણ તેમણે જણાવ્યું હતું.
જે કે મહેન્દ્રભાઈએ છેલા ૧૨ વર્ષથી તપવનમાં ચાલતી ગૌશાળાના આવેલા છે 4 દાણાના કેથળા અને છાણિયા ખાતર દ્વારા મેળવવામાં આવેલા પૈસા બાબતે પણ
સવાલો ઉઠાવ્યા હતા. પરિણામસ્વરૂપ તેમને સંસ્થામાંથી છૂટા થવાનો વખત આવ્યો છે છે ત્યાર બાઝ તેમણે તેમના હસ્તે ઉછેરવામાં આવેલી ૩૩ ગાય. ૪૨ વાછરડી અને ૧૫ ૪ વાછરડા આ સંસ્થા પાસે અઢી લાખ રૂપિયામાં આવ્યા હતા. પરંતુ ત્યારે લલિતભાઈ ધામીએ તેમને અગિયાર લાખ રૂપિયા કિંમત જણાવી હતી. અને તેમણે આ તમામ જાનવરો સુરતની પાંજરાપોળને એક લાખ પંચોતેર હજારમાં વેચી દીધાં. જો કે મહેન્દ્રભાઈ શાહે પાંજરાપોળમાંથી આ જાનવરે પાછાં મેળવવા તથા યોગ્ય કિંમતે વેચાણ છે. લેવાની તૈયારીરૂપે સુરતની પાંજરાપોળ પણ યોગ્ય કિંમતે લેવા પત્ર લખ્યા છે. જો કે આ અગાઉ મહેન્દ્રભાઈ શાહ દ્વારા આ તમામ જાનવરે તપોવનની માલિકી રાખી તેની રે વાર્ષિક રાયટી તરીકે રૂપિયા એક લાખ આપવા સાથે તપોવનને દૂધ ૧૩ રૂપિયા લિ. આપવાની પણ ખાતરી આપી હતી. આ બાબતની જાણ મહેન્દ્રભાઈ શાહ, તમામ છે ટ્રસ્ટીઓને કરી હતી. પરંતુ લલિતભાઈ ધામીએ ટસ્ટીઓને વિશ્વાસમાં લીધા સિવાય આ # તમામ જાનવરે સુરતની પાંજરાપોળને વેચી દીધાં હતાં. જે કે તપોવનમાં અઢી વર્ષ