________________
વર્ષ ૯ અંક ૩૮ તા. ૨૦-૫-૯૭ ;
ટ્રસ્ટીઓને ડેંડરમા દારવાનો આખા ક્લાન તૈયાર થઇ ચૂકયા છે. આમ તપોવનને ૧૮ વર્ષ સુધી પાળનારા અને પેાતાનું માનનારા જ્યારે પેાતાના હાથમાંથી વહીવટ ચાલી જતાં હવે મને તપોવનમાં દુશ્મનના દર્શન થઈ રહ્યાં છે.
:' ૮૨૫
(૪) તપેાવન વિવાદના મુંબઇમાં ચેપ
~સ'જય વારા
વધમાન સંસ્કૃતિષ્ઠામમાં વિખવાદના પ્રયાસ મિડ-ડે, શનિવાર, ૧૯ એપ્રિલ, ૧૯૯૭ નવરાારી નજીક આવેલી જૈન બાળકાના સ`સ્કરણ માટેની તપેાવન સ`સ્કારધામ સ'સ્થામાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી વચ્ચે ચાલી રહેલા છાંટા મુંબઇના વઈમાન સંસ્કૃતિધામ ઉપર પણ ઊડે એવા ભય ઊભા થયા છે. મુંબઇમાં રહેલા પન્ય સશ્રી મહારાજના કેટલાક વાઢાર ચુવાના અનેક શાખાઓ ધરાવતા વ - માન સૉંસ્કૃતિધામમાં ફાટફૂટ કરાવવાના પ્રયાસેા કરી રહ્યા છે. પણ હજી સુધી તેમને સફળતા મળી હાય તેમ જણાતું નથી.
તપોત્રનમાં પેદા થયેલી પરિસ્થિતિની છણાવટ કરવા માટે ગુરૂવારે સાંજે મુંબઇના ટોચના કાર્યકરેાની એક મિટિંગ એલાવવામાં આવી હતી. આ મિટિંગમાં તપોવનમાં નવા નિમાયેલા મુંબઇના ટ્રસ્ટીઓ પ્રકાશ ઢાઢી, ચંદ્રકાંત શાહ અને દેવચંદભાઈ હાજર રહયા હતા. પન્યાસશ્રી ચ'દ્રશેખરવિજયજીના વિશ્વાસુ અને વાદાર ગણાતા વિલે પાર્લેના ગેશ શાહે એવી રજૂઆત કરી હતી કે મુંબઈના ત્રજ્ઞેય નવા ટ્રસ્ટીઓએ પોતાના રાજીનામાં આપી દઇ ગુરૂદેવની ઇચ્છાની આદર કરવા જોઈએ. તેની સામે બહુમતી કાકરાએ એવા સૂર વ્યક્ત કર્યાં હતા કે સ`સ્થાના અને જૈન શાસનના હિતમાં યુવાન ટ્રસ્ટીઓએ ચાલુ જ રહેવું જોઇએ. છેવટે મડાગાંઠના ઉકેલ માટે નવા ટ્રસ્ટીઓએ અમદાવાઢ નજીકની તપોવન સ`સ્કારપીઠમાં બિરાજતા પન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજીની મુલાકાતે જવાનું નકકી કર્યુ છે.
તપોવનના વિવાદનો જો ચેાગ્ય ઉકેલ નહિ આવે, મુંબઇના કાર્યકરો પણ એ છાવણીઓમાં વહેંચાઇ જશે જેને કારણે વમાન સંસ્કૃતિધામને ભારે આંચકા લાગશે, એવા ભય રોવાઇ રહ્યો છે.
દરમિયાન તપોવનના વિદ્યાના ઉકેલ માટે શેઠ આણુ ૪જી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ શ્રેણિક કસ્તુરભાઈ પણ રસ લઈ રહયા હેાવાનું જાણવા મળેલ છે. એ દિવસ અગાઉ ગાંધીનગર નજીક આવેલ તપોવન વિદ્યાપીઠમાં તેમની મુલાકાત પ`ન્યાસશ્રી ચંદ્રશેખરવિજ્યજી સાથે થઈ હતી. આણંતા રવિવારે ગાંધીનગરના તપોવનમાં લાવવામાં