________________
{ ૮૨૪ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] 1
8 વચન એળે ન જાય અને સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે હેતુથી ટ્રસ્ટીઓએ ! છે કર્મચારી સાથે સમાધાન કરતાં કર્મચારી એકઠમ ખુશખુશાલ થઈ ગયા હતા અને 8 આજથી જ તપોવનના કામે લાગી ગયા છે અને તે મુજબ આવતી કાલથી તપવનની ભોજનશાળા અને અતિથિગૃહ તથા તમામ વિભાગ શરૂ થઈ જશે.
આજે થયેલા સમાધાનની કર્મચારી દ્વારા મળતી વિગત મુજબ ૧ દિવસની ? છે અંજર તમામ કર્મચારી રાજીનામાં આપી દેશે અને તેમને નોકરીના વર્ષ મુજબ વાર્ષિક રૂપિયા ૨૫૦૦ વધારાના તથા તેમના નીકળતા પી.એફ. અને ગ્રેજ્યુઈટીના તમામ નાણાં ચુકવી દેવામાં આવશે. ત્યાર બાઢ જે કર્મચારીએ ફરી આ જ સંસ્થામાં નોકરી કરવાની છે ઇચ્છા હશે તેમણે નવી અરજી કરવાની રહેશે અને મેનેજમેન્ટને યોગ્ય લાગરે તે તેમને ફરી નોકરી પર લેવાશે. જો કે આજના સમાધાનથી તપોવન સંસ્કાર વામને ૧૦ લાખનો વધારાને બેજ વહન કરવાની આવશે પરંતુ ટ્રસ્ટીઓએ કરેલા સમાધાનથી આજે કર્મચારી આનંજમાં આવી ગયા છે.
જ્યારે આજથી જ લલિતભાઈ ધામીની જગ્યાએ હંગામી ધોરણે આ જ સંસ્થાના ? જ નિવૃત્ત આચાર્ય સમુખભાઈને ચાર્જ સેંપવામાં આવ્યો છે અને તપવન ફરીથી નવા ! | મેનેજમેન્ટના હાથમાં ધમધમતું થઈ ગયું છે.
આજે તો જૈન સમાજમાં ચર્ચાના ચગડોળે ચઢેલા તપોવનના પ્રશ્નને આ જ છે સ્તરે દબાવી દેવા સામાન્ય પ્રતિષ્ઠિત માણસે ચારે તરફથી ભારે દબાણ કરી રહ્યા છે. આ છે તે આ સંચાલક પણ તપોવનમાં પત્રકારોને પેસવા નથી દેતા તેને કારણે જૈન સમાજ છે સાચી હકીકતથી અજાણ બનતો જાય છે. પરિણામ સ્વરૂપ એક પ્રતિષ્ઠિત સંસ્થાની પ્રતિભાને ધકકે પહોંચી રહ્યો છે. જો કે આજે તે ગાંધીનગર તપોવન અને નવસારી તપોવન વચ્ચે રીતસર જંગ મંડાય છે. અહીંના તપોવનમાંથી રાજીનામું આપી વિદાય ? થયેલા અને નવા તપોવનમાં જોડાયેલા લલિત ધામી તથા પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. સા. ની નિશ્રામાં ૨૦ મી એપ્રિલના રોજ નવા ચેજાનારા વાલી–યુવા કાર્યકર સંમેલનમાં આ જંગ કે રંગ લાવશે તેની જૈન સમાજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.
બીજી તરફ નવસારી તપોવનના વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં જોડાય તે માટેની જવાબદારી પણ ચોક્કસ વ્યકિતઓને સેંપી દેવામાં આવી છે ? અને જેમ લલિત ધામીના વિદ્યાય સમારંભમાં ગેશ શાહ દ્વારા ટ્રસ્ટીઓ પર કરવામાં
આવેલા આકરા પ્રહારો હજી વધુ આકરા હશે તેમ લાગી રહ્યું છે. આ સંમેલનમાં ૧ મેટી સંખ્યામાં જૈન આગેવાનો ઉપસ્થિત રહે અને તેમની સામે નવસારી તપોવનના