________________
I
વર્ષ ૯ અંક ૩૮ તા. ૨૦-૫–૯૭ :
: ૮૨૩
) વિગતો તેઓ ક્રમશઃ પ્રકાશમાં આણવા ઇચ્છુક છે. આજે તે લલિતભાઈ ધામી આણિ 1 મંડળી કઈ પગ સંજોગોમાં તપવનને ફરી પાછું મેળવવાના ભારે ધમપછાડા કરી રહ્યા છે છે. હવે ટ્રસ્ટી પર સામાજિક દબાણ લાવવાના પ્રયાસો શરૂ થયા છે, પરંતુ તેમાં છે 1 તેઓ સફળ , થતાં હવે તેઓ અન્ય પ્રકારના પ્રેસર લાવવા સક્રિય બન્યા છે. છે
લલિતભાઈએ ૧૮ વર્ષના તપોવનરૂપી બાળકને કેન્સર થતાં છોડી જવાની વાત છે કરી, પરંતુ આ કેન્સર તો તેમના સમય દરમ્યાન થયું હતું એ વાત તેઓ કેમ ભૂલી ૧ 5 ગયા. એવો પ્રશ્ન તેમનાથી નારાજ ટ્રસ્ટીઓ ઉઠાવે છે. તપોવનને તાળાં લાગે તેવા છે
પ્રયત્ન શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે. તમામ બાળકને ૨૯ મી એપ્રિલના રોજ ગાંધીનગરના તપોવનમાં બોલાવાશે અને નવસારીના તપોવનને તાળાં લગાવવાના પ્રયત્ન કરાશે.
જે કે બીજી તરફ તમામ ટ્રસ્ટીઓ સંગઠિત બનીને તપોવનની સામે આવેલા આ વાવાઝોડા સામે ટક્કર લેવા કમર કસી રહ્યા છે.
. આજે ૫ કર્મચારી સાથે ચાલેલી મિટિંગમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ છે | છે અને આવતી કાલે સમાધાન થશે તેવો વિશ્વાસ ટ્રસ્ટીઓએ વ્યક્ત કર્યો હતો. ફરી ૧ અતિથિગૃહ અને ભેજનશાળા ધમધમતા થઈ જશે તે નિશ્ચિત છે.
તા. ૧૮-૪-૯૭ શુકવાર “સમકાલીન (૩) નવસારી તપોવન અને ગાંધીનગર તપવન વચ્ચે રીતસરને જંગ જામે છે.
સમકાલીન તા. ૧૯-૪-૯૭ શનીવાર લલિત ધામી હવે અમિયાપુરમાં રવિવારે વાલી-યુવા કાર્યકર સંમેલન યોજશે - સુરત, તા. ૧૮ : નવસારી નજીક આવેલા તપોવન સંસ્કાર ધામના કર્મચારી- 8 ઓએ પાડેલી હડતાળના કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે થયેલા સુખદ સમાધાન સાથે આવતી કાલે સવારથી તપોવન રાબેતા મુજબ ધમધમતું થઈ જશે અને હવે તપોવનને તાળાં લાગશે એવું કહેનારાનાં મોઢા પર તાળાં લાગી ગયાં છે.
છેલ્લા પાંચ દિવસથી તપવનના સર્વેસર્વા ગણાતા લલિતભાઈ ધામીની વિઝાય છે સાથે પૂ. પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજ પણ વિદ્યાય લેતા કર્મચારીમાં ભારે ધ્રાસકે પડો હતો અને તેઓએ જણાવ્યું હતું કે પૂ. પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી
મ. સા.એ અમને ૨૦ વર્ષની નોકરી થયા બાદ એક લાખ રૂપિયા આપવાની વાત કરી } હતી. હકીકતમાં ભાવાવેશમાં પૂજ્યશ્રીએ આ જાહેરાત કરી હતી. જો કે આજે પૂ. શ્રીનું છે
-
-
--