________________
- -
-
-
-
-
-
-
૮૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
કલાકની મિટિંગ ઘમ્મરવલોણુ જેવી સાબિત થઈ છે. આજે સવારથી સુરત, નવસારી, અમદાવાદ ખાતે પ્રકાશભાઈ કાઢી, ચંદ્રકાંતભાઈ તથા ભરતભાઈ માણસાવ લાના રાજીનામાની વાત આવી હતી, પરંતુ આ માત્ર અફવા હોવાને ટ્રસ્ટીઓએ એકરાર કર્યો છે.
સમગ્ર ભારતભરમાં જે સંસ્થાનું નામ છે અને જે સંસ્થા બાળકોના નામ પર છે વિદેશથી કરોડો રૂપિયા દાન લાવે છે તે સંસ્થામાં ફાટફૂટ પડવા અંગે જેનાચાર્યના સંસ્થાના કામમાં સીધા હસ્તક્ષેપને સાંકળવામાં આવે છે. તો બીજી તરફ નવા અને જૂના ટ્રસ્ટીઓ તપવનના સ્ટાફ સાથે સમાધાન થયા પછી તબકકાવાર તેને વિકાસ કરશે અને તેઓ સાબિત કરવા માગે છે કે વ્યકિત નહીં, સંસ્થા મહાન છે. જે હોય તે આજે નવસારીના તપોવનમાં હવે જ્યારે તેના પાયાના ટ્રસ્ટીઓ ભેગ આપવા તૈયાર થયા છે ત્યારે તેના પ્રેરણાઢાતાએ આશીવાદ પાછા ખેંચી લીધા છે, આવા સંજોગોમાં ૧ ઉનાળું વેકેશન પછી તપોવનમાં કેટલાં બાળકે આવશે તેના પર તપવનના ભાવિને ?
આધાર રહેલો છે. 8 (૨) તપોવનની હડતાળ પાછી ખેંચવા સમાધાનની કમ્યુલા તૈયાર : |
કરતૂત પ્રકાશમાં લાવવા ટ્રસ્ટીઓ મક્કમ અનિલ શાહ : સુરત, તા. ૧૭ : તપોવન સંસ્કારધામ નવસારીમાં છેલ્લા 8 અઢાર વર્ષથી લલિતભાઈ ધામી દ્વારા ચલાવાતી આપખુદશાહીને અંત ચાવતાં જ હવે
તેઓ અને તેઓના મળતિયા હવાતિયાં મારી રહ્યા છે. તેઓ કોઈ પણ ભોગે ફરી | આ તપવનને કબજે પિતાની પાસે રહે તેવી નીતિ અપનાવી રહ્યાના સમાચાર પ્રાપ્ત થતાં ? જ સમગ્ર જૈન સમાજમાં તેમના પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે.
છેલ્લા કેટલાય સમયથી ૧૦ જેટલા ટ્રસ્ટીઓ તપોવન સંસ્કાર ધામમાં હોવા ન છે છતાં લલિતભાઈ કઈ પણ ટ્રસ્ટીને વિશ્વાસમાં લીધા સિવાય પિતાની રીતે જ નિર્ણય છે | કરતા અને ટ્રસ્ટી ના પાડવા છતાં પૂ. ગુરુદેવને નામે બધું ચલાવતા હતા ગુરુદેવ પ્રત્યે
આદર ધરાવનારાઓ પંન્યાસ ચંદ્રશેખરજીનું નામ પડતા વિરોધ કરવાનું ટાળતા રહ્યા જ હતા. એને પરિણામે ધામી પોતાની મનમાની કરતા અને તપોવનમાં આવતા તમામ રે કાર્યકર્તામાં તેમને તેમના હરીફના દર્શન થતાં હોવાનું ટ્રસ્ટીઓ જણાવે છે. વિરોધી ! અવાજ ઉઠાવનારને યેનકેન પ્રકારે છૂટા કરવાની પરંપરા રહી છે. આજથી ૧૦ મહિના છે પહેલા તપોવનમાં બાળકોને શુદ્ધ દૂધ આપવા ૨ખાયેલી ગાય પણ દૂધ માંદું પડવાના કારણસર સુરત પાંજરાપોળને વેચી દેવાઈ હતી. પરંતુ આ પાંજરાપોળ ચલાવનારા મહેન્દ્રભાઈ નવસારીવાળાને તે આમાં પણ આર્થિક કૌભાંડની ગંધ આવે છે. એની