________________
૮૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે તે મેં બેલાવેલું છે તો તેના ઉપર છેષ કરું તો મારા જેવો નાલાય કેઈ નથી ? છે તેમ લાગે છે ? આ દુનિયાની સુખ-સંપત્તિ કેવી લાગે છે ? ખાવા-પીડા પહેરવાનું છે
એાઢવા, મોજ-મઝાત્રિ સુખોને કેવાં માનો છો ? દુઃખને પણ કેવું માનો છે ? તમે ! રોજ કેટલા જીવોને દુઃખ આપો છો ? અનેકને ઃખ આપનારે સુખી થવા ઇચ્છે તે ! ન થઈ શકે ? દુઃખ સહન કરવાની ટેવ નહિ હોય તો મોટે ભાગે અસમ ધિમાં જવું ? આ પડશે. ગમે તેવું દુઃખ આવે તેને સહન કરતાં શીખે તે બહુ મઝામાં કાય. તે તો છે
માને કે મેં કેઈને દુઃખ આપ્યું હશે માટે મને દુઃખ આવ્યું છે તો તે મારે સારી ? રીતે સહન કરવું જોઈએ. તમારે હસતા હસતા મરવું છે કે રતા રતા મરવું છે? મઝેથી મરવાનું જેને ન ગમે જે તૈયાર ન હોય તે તો માણસ જ નથી પણ જનાવર છે કરતાં ય ભૂંડે છે ! જન્મેલાએ અવશ્ય કરવાનું છે તે મરવાને ભય ૨ માય કે સારી છે રીતે મરવા માટે મહેનત કરવી જોઈએ ?
આજનો મોટેભાગ ભગવાનને માનતો નથી. દેખાવનો ધમ કરનારા ઘણું છે ! પણ સાચા ભાવે આજ્ઞા મુજબ ધમ કરનારા શો વાં પડે તેમ છે. આજે તે આજ્ઞા વિરૂદ્ધ બેલનારા પણ અમારામાં પાકી ગયા છે. આપણે ત્યાં તે ભગવાનની આજ્ઞા જ પ્રધાન છે.
જેને પરલોકમાં મારું શું થશે તે ચિંતા નહિ તે બધા નામના આસ્તિક છે, વાસ્તવિક આસ્તિક નથી. પછી અમે હાઈ એ કે તમે હો. સાગી આસ્તિકતા છે આવે તે ય કામ થઈ જાય. તમે બધા સંસાર માટે, પૈસા માટે, સંસારના સુખ માટે છે શક્તિ ઉપરાંત પુરૂષાર્થ કરે છે પણ ધર્મ માટે જોઈએ તે પુરૂષાર્થ કરતા નથી તેવી જે ! હાલત છે તે સુધારવી છે. તે કલ્યાણ થશે તે માટે શું કરવું તે હવે પછી–
– જૈન શાસન વિશેષાંક શુભેચ્છક – લાખાબાવળવાળા (જામનગર) સ્વ. લાધાભાઈ પુંજાભાઈ નાગડાના શ્રેયાર્થે ! છે તથા સ્વ. ડાહીબેન લાધાભાઈના શ્રેયાર્થે તથા સ્વ. કેશવજી લાધાભાઈના શ્રેયાર્થે હા.
વેલજી લાધાભાઈ નાગડા તથા હા. રાયચંદ લાધાભાઈ નાગડા તથા હા. ઝવેરચંદ લાધાભાઈ નાગડા C/o. મીતલ જનરલ સ્ટાર્સવાળા કિશોર ઝવેરચંદ નાગડા કીનો ! એપાર્ટમેન્ટ અસ્વીન ઝવેરચં% નાગડા જે. કે. એપાર્ટમેન્ટ જયેશ ઝીરચંદ્ર નાગડા ! મુંબઈ, ચારકેપ કાંદીવલી સતીશ ઝવેરચંઇ લાધાભાઈ નાગડા રાજલક્ષમી એપાર્ટમેન્ટ એસવાલ કેલેની હીરજી મસ્ત્રી રેડ, જામનગર,