________________
# પ્રસંગ પરિમલમાંથી
(ગતાંકથી ચાલુ) $ ; દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતનું સ્વરૂપ ::
–શ્રી ધર્મશાસન
A ૩૪. અતિશયો
૧. લોકોત્તર અદ્દભૂત સ્વરૂપવાન દેહ તેમજ શરીરમાં પરસેવો કે મેલ થાય નહિ. ૨. સુધિત શ્વાસોશ્વાસ. ૩. માંસ અને રૂધિર દુધની માફક ત. ૪. “ચાહાર અને નિહાર ચર્મચક્ષુવાળા જોઈ ન શકે માટે અદશ્યપણું. ઊપરના અતિશયે જન્મતાંની સાથે જ ઊત્પન્ન થાય છે. ૫. સમવસરણની રચના.
એક ભોજનના આ સમવસરણમાં કોડે દેવ-દેવી અને નરનારીઓ બેસે તે પણ R જરાય સંકડામણ ન થાય અને કેાઈને અકળામણ પણ ન થાય.
૬. અ ગંભીર વાણી. ૭. ભાષાની સર્વદેશીતા. સવદેશના લેકે પોત–પોતાની ભાષામાં સમજી શકે.
૮. પરમાત્મા જે સ્થળે વિચરતા હોય તેની ચારે દિશામાં ૨૫-૨૫ જોજન અને ! છે ઉર્વ–અધો ૧૨–૧૨ા જોજનમાં (૫૦૦ ગાઉ) રોગને અભાવ, જુના રોગ નાશ પામે અને નવા ઊત્પન થાય નહિ.
૯. પરસ્પરના વૈરની શાંતિ, શત્રુઓ પણ વૈર ભાવ ત્યજી દે, જાતિ વૈરી ઉંદર, બિલાડી, સાપ નોળીયો, સિંહ-વાઘ જેવા કૂર પ્રાણીઓ પણ વેર-ઝેર ભૂલી સૌ સાથે બેસે.
૧૦. પાકને નાશ કરનારે તીડ વગેરે ઈતિનો અભાવ.
૧૧. સાત પ્રકારના ઊપદ્રની શાંતિ, મારી મરકી તથા દેના ઊપદ્રવે પણ થાય નહિ.
૧૨. રતિવૃષ્ટિને અભાવ. ૧૩. રમનાવૃષ્ટિને અભાવ. ૧૪. ૯ પરનાં કારણે સિવાય બીજા કારણથી પણ દુકાળ પડે નહિ. ૧૫. અચક અને પરચકનો અસંભવ-અભાવ. આ અ ગ્યાર અતિશય જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયને લીધે ઊત્પન્ન થાય છે.