SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ કરદેજો દારક વિજયભરીઝરેજી મહારાજના - - ૪ UTCA 24956 SUHO exo Loulon P54 MBI YAU20 47 -તંત્રી , ન હતી બ R ''V'૫ * બ્રેિકફેદ મેઘજી ગુઢ ૮મંજઈ) હેમેન્દ્રકુમાર જાસુજલાલ (૨૪ ) સુરેજ કીરચંદ શેઠ વઢવ૮૪). | રાજાજે 2 રુઢw (જજ) S • હવાઉજ • ગાર વિરCM . શિmય ચ મya a { વર્ષ: ૯] ૦૫૩ વૈશાખ સુદ-૧૭ મંગળવાર તા. ૨૦-૫-૭ [ અંક: ૩૮ પ્રકીર્ણક ધર્મોપદેશi -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 1 ૨૦૪૩, અષાઢ વદિ–૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ : (પ્રકરણ ૧૬ મું ચાલુ) અવ૦) આગળ શ્રીમતની આબરૂ હતી કે- ગામને આધારભુત છે, મેઢીભુત છે, જે ! છે કેઈ દુઃખી જાય તેનું દુઃખ દૂર કર્યા વિના રહેતો ન હતો. બધા લોકોને તે શેઠ 5 8 પ્રત્યે માન હતું, સન્માન હતું અને શેઠની પણ બધા તરફ અમદષ્ટિ હતી. તેથી જ છે તે શેઠ જ્યારે બહારગામ જવાના હોય તે આખું ગામ મૂકવા જતું અને આવવાના 1 હોય તે લેવા જતું અને સામે મળે તે હાથ જોડતું હતું. આજે તમારી શી આબરૂ શું છે ? તે શેઠ કઈને ઠગે નહિ તે વિશ્વાસ હતો. આવો વિશ્વાસ તમારે જમાવવો છે? 8 ભગવાનનું શાસન પામેલા જીવો કેવો હોય ? તેઓ સારામાં સારી રીતે ધર્મ ? જ કરતા હોય. તમે આજે શું શું ધમ કરી શકે તેમ છે ? તમે બધા સાધુ થયા છે નથી, હજી સુધી શ્રાવક પણ થયા નથી, સમક્તિ પણ ઉચ્ચર્યું નથી સમક્તિ મારામાં ન છે કે નહિ તેને વિચાર પણ કરતા નથી. સમકિત શું છે તેની પણ ખબર નથી. “સમતિ વિનાની ધમકરણી છાર ઉપ૨ લિંપણ જેવી છે, આકાશમાં ચિતરામણ છે ? તેમ કેટલી વાર સાંભળ્યું છે ? સમતિ પામવું હશે તે આ દુનિયાના સુખને ભુંડું છે જ માનવું પડશે અને પિતાના જ પાપથી આવતા દુઃખને સારું માનવું પડશે. દુઃખને ?
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy