________________
3
વર્ષ ૯ અંક ૩૭ તા. ૧૩–૫–૯૭ :
-
-
-
-
-
-
-
છે હવેથી ફટા ફેરવવાનું કે તેવું નવું નવું કશું ય શરૂ નહિ કરૂ. અને ફેટે રાખવો એ છે 1 શાસ્ત્રીય મુદ્દો નથી. કે જેથી મારે રાખવાની જરૂર પડે. અને બીજા ન રાખતા હોય તે છે તેમણે શેખ જરૂરી માનવો પડે એવું ય નથી. ઉલ્ટાનું મહા ભયાનક અનર્થ થવાની છે ન શકયતા આમાં તે રહેલી છે. એટલે હવે નૈ રાખું. | મેં કીધું-હવે સમયે તને સમજાવ્યું ખરે. હવે વધુ સાંભળ. આપણાં શાસ્ત્રોમાં છે આ છે ને એમ કહ્યું છે કે તમે ભગવાનની મૂર્તિ તમારી પાસે રાખશે. એથી કંઈ તમારૂ જ ભલું નહિં થઈ જાય. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશે તેથી તમારૂ કલ્યાણ થશે. આ છે તેમ હે વહાલા મિત્ર ! તું પણ તારા પિતાને ફેટે ફેરવ્યા કરીશ એથી કંઈ તારૂ ભલું ? જ નહિં થઈ જાય. પણ પિતાએ બનાવેલા સાચા રાહ ઉપર ચાલીશ તે જ તું ખરે 1 પિતૃભક્ત ગણાઈશ. પિતા તરફ આપણું ભક્તિ છે તે જણાવવા કે પિતાના ઉપકારનો છે બદલે વાળવા કંઇ પિતાના ફેટા ફેરવવાના ના હોય. પણ પિતાની આજ્ઞા માનવાની ન હેય ને પાળવાની હોય.
મિત્ર હે–તો ફેટે રાખીએ અને તેની આજ્ઞા મુજબ ચાલીએ તે ફેટાને વાંધો નથી ને ? | મારા મિત્રની તર્ક શક્તિ ઉપર હું વારી ગયે. હું જે કે થોડે મૂંઝાણે પણ ! ખરે. આવી લીલ તે મેં મારી આવનારી જિંદગીમાં પણ ન્હોતી હાંભળી. હું જે કે
મૂંઝાણે તો હતો જ. મને કોઈ જવાબ પણ સૂઝતો નોતો. એટલે મેં હાથે કરીને ન [ પૂછયું કે-તે શું કીધું ફરી બેલ તે. મને કંઈ સમજાયું જ નથી.
મિત્રે એજ વાત ફરી મોટા અવાજે કહી.
અને તમે સાચું માનશો, મારી બુદ્ધિ મારી મદદે દોડી આવી. મિત્રની જોરદાર ૧ લીલ સામે મેં ધારદ્વાર જવાબ દીધો કે તું બંને વસ્તુ સાથે રાખી નહિ શકે. જે તું ! પિતાની આજ્ઞા માનવા જઈશ તે તારે તેમની આજ્ઞાનુસાર ફટા ફેરવવા બંધ કરવા
પડશે. (કેમકે તારા જે બાપા ધર્મિષ્ટ હોવાથી ફેટે પડાવ પાપ માનતા હતા તેને છે તું ફેર એટલે શું થાય ? બાપાની ઇચ્છા વિરૂદ્ધનું જ થયું છે કે નહિ ?) અને ! પિતાને ફેટે ફેરવતો રહીશ તે પિતાની આજ્ઞા માનવાની વાત જ ફેંકાઈ જાય છે. અને બીજી વાત અગત્યની છે તે સાંભળ. તું જેમ તારા પિતાના ઉપકારને યાઢ કરવા ફોટો ફેરવે છે. તેમ તારા સુપુત્રોએ પણ તે તારા આજ્ઞાંક્તિ છે. તે તેમની ઉપર ઉપકાર 1 કર્યો છે માટે તારો ફેટે ફેરવો જો કે નહિ એલ.
મિત્રે કહ્યું-અરે યાર ! એવું થોડું છે કે મારા ઉપકારને બતાવવા માટે મારા