________________
A
૮૦૪ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે પુત્રોએ ફેટા ફેરવવા જ પડે. જે લોકે ફેટા નથી ફેરવતા એ બધા કઈ બાપાના વિધિ 1
થડા છે ? ' મેં વિચાર્યું–હં. હવે સાએબ સન્માર્ગગામી બન્યા લાગે છે. છતાં દાણા 8 દાબી જેવા માટે મેં કીધું કે–પિતાના ઉપકારને પ્રગટ કરવા માટે ફેટે ફેરવો એ છે વિશેષ રીતે સહાયક છે.
મિરા કહે-જા હૈ જા. તારૂ ચસ્કી ગયું લાગે છે. મારે એ વિચારવું છે કે મારા 8 મગજમાં પિતાને ફેટે ફેરવવાનું ભૂત/તૂત વળગાડ્યું કેણે ?
મેં કીધું- હું કહું ? મિત્રે કહ્યું–હા. યાર જહદી કહે.
હું હજી નામ દેવા માટે હોઠો ખોલીને પ્રભુને ઉપાડવા જતો હતો ત્યાં જ સાલો જ એક ઉડતો ઉડતો વદે મારા મોઢા ઉપર પડશે. હું ગભરાઇને જાગી ગયો. બસ
આજની ઘડી ને કાલનો ઢાડે ઈ સપનું રગદોળાઈ ગયું તે રગદોળાઈ જ ગયું. પછી | ક્યારે મને આવ્યું જ નહિ. સપનાના મિત્રને ફેટાનું તૂત ઊભું કરનાર કોણ હતું તે છે તત્વથી વંચિત રાખવું પડે તેનું દુઃખ હૈ યે ભરાઈ જ રહ્યું. આમે ય છે કે મારે નામ આપવા માટે ગલ્લાતલ્લા જ કરવાના હતા.
મારા મિત્રને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયેલું. જે સાપે છછુંદરને ગળેથી નીચે ઉતારે તે સાપનું જ મેત થાય અને ગળેલું હોવાથી છછુંદર બહાર નીકળી પણ શકે તેમ નથી. એવું થયું. પિતાને ફેટે ફેરવો અનર્થકારી છે. અને ફેરવવો બંધ કરવામાં નવી શરૂ કરેલી પ્રવૃત્તિ ભાંગી નાંખવામાં સ્વમાનહાનિ છે. બેલો મારા મિત્રે 1 છે શું કર્યું હશે ? ભદ્રંભદ્રના વાંચકો જવાબ દેજો. પણ જવાબ દેતા પહેલા ફેટે એ શોખની ફેશનની વસ્તુ છે આટલું જ યાઢ રાખજે.
શાસન સમાચાર : અમદાવાદ-શેઠશ્રી ખેમચંદ દયાલજી પરિવારના ૧૧ ગૌતમ બાગ સોસાયટી મથે ૧૨ માં તીર્થાધિપતિથી શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન શી વિભૂષિત દેવવિમાન તુલ્ય ગૃહજિનાલયની પ્રાણપ્રતિષ્ઠા તપાગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શુભ આશીવાદથી ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ આ.શ્રી વિ. મિત્રાનંદસૂ. મ. સા.ની નિશ્રામાં સંપન્ન થઈ. આ નૂતન વર્ષે શ્રી વાસુપૂજ્ય સ્વામી કે ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકના શુભ દિને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ૧૦૦૮ પુષ્પથી ૫ 4 મહાપૂજન થયું. મહા વઢ–૧૪ ના દિવસે ૯મી વર્ષગાંઠની ઉજવણી પણ પ. પૂ. આ.શ્રી છે વિજય મિત્રાનંદસૂ. મ. સા.ની નિશ્રામાં સંપન્ન થયેલ. ચૈત્ર માસની શાશ્વતી ઓળીના 8 પવિત્ર દિવસ દરમ્યાન સુઢ–બારસથી પૂનમ પ્રતિદિન દેરાસરમાં અમી છાંટ ઝર્યા હતા. гоомжто