SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ | ૮૦૨ . : શ્રી જૈન શાસન [અઠવાડિક] ( ટાઈટલ ૨ નું ચાલુ) જ વિરોધ કરવા નીકળ્યું છે. ઘેર જઈને ગઢડામાં મેટું નાંખીને હુઈ જા. મેં ફરી કીધું. બેટા ! ધીરજ રાખ. સમય આવવા દે. બધું સમજી જઈશ. હવે તે બન્યું એવું કે (સપનામાં જ છું હે.) ઘેડા સભ્ય પછી મારા મિત્રના મિત્રના પિતા ' કે મરણ પામ્યા. તેણે પણ મારા કલ્પિત મિત્રનું જોઈને જ તેના પિતાના ફેટને લકદર્શનાર્થે બધા પ્રસંગોમાં ફેરવવા માંડયો. એટલે મારા કલ્પિત મિત્રે મને કીધું કેભદ્ર ભદ્ર! આ સારૂ નથી થતું. એનો બાપ ઉન્માગ ગામી હતા. દારૂડી-વેશ્યાગામી છે હતા. તેના જીવતા પણ તેનો આ છોકરો બાપનું મોટું ય જેવા રાજી નહોતો. તે હવે તેના દારૂડીયા બાપના ફેટાના જ દર પ્રસંગે દર્શન કરાવ્યા કરે છે તે ઉચિત નથી. ? મેં કીધું–મેં કીધેલું ને કે તેને સમય સમજાવશે. બસ હવે તું મજણે થયો લાગે છે. લોઢું લાલ થાય ત્યારે જ હથોડાનો ઘા કરાય. એ સુવાકયને ખરે અવસરે યાત્ર કરીને મેં મારા મિત્રના હૃદયને ઘા ઘાટ મળે તે માટે જ હથોડાનો ઘા માર્યો. મેં કીધું–સાલા ! આ બધું તારા પાપે થયું. તે ફેટા ફેરવવાની પ્રવૃત્તિ ચાલુ કરી ના મહેત તો? આ તો હજી સાતે વ્યસને પૂરા છે. પણ માનો કે કઈ સજન જ હોય છે પણ તે તમને ગમતા ન હોય તે વ્યક્તિના આવી રીતે ફેટા ફરવા માંડે શું થાય? ? માટે કઈ પણ નવી પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલા સો વાર વિચાર કર. મિત્રે પૂછયું-ભદ્રંભદ્ર! એવો કોઈ રસ્તો બતાવો કે જેથી અમે ફેટા ફેરવી શકીએ પણ બીજા ફેરવી ના શકે. ' મેં કીધું-સીધી જ વાત છે. તું ફેટા રાખવાનું બંધ કરી દે. ૬ મિત્રો કહે –પણ તે ય પેલા લેકે બંધ થતા હશે ? અને મારા પિતા છે ? છે સન્માગે હતા તેના ફેટાને રાખવે ! ફેરવવો બંધ કરવો ઉચિત નથી. ' કીધું–સારૂ. તે તું ફેટા ફેરવવાને વિરોધ કરવા મંડ. તું તારે તું ફેટે ? છ રાખજે. મિત્ર કહે–મને મરાવવો છે કેમ તારે ? વિઘ કરૂ અને ફેટા દરવું. કયે છે. કાકે મારૂ માનશે ? મેં કીધું–તો બીજા ઉન્માર્ગગામી રાખે તેનો વિરોધ ના કર કે ઈર્યા ના કર. મિત્ર કહે-બેટી વાતનો તે વિરોધ કરે જ છે ને? મેં કીધું અને તું રાખે છે તે સામાવાળાને ગમતું નહિ હોય તેનું શું ? ! મિત્ર કહે–હા. હો ઈ વાત પણ સાચી. સારૂ થયું તે મને ચેતવ્યો. પણ છે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy