________________
કુ લ દવ ૪ ક્રુ માર્
(ગતાંકથી ચાલુ)
અરે ! એ નિમિત્તિયા ! તુ` કેવી નમાલી
વાતા કરે છે !
જ્યાં સૂર્ય અને ક્યાં અદ્યોન ? ક્યાં મેરૂ અને ક્યાં સરસવ? ક્યાં સમુદ્ર અને ક્યાં ખાÀાચીયું? ક્યાં પવૃક્ષ અને ક્યાં બાવળ?
અમારા સનદેવ, નિગ્રંથ ગુરૂ અને દયામય ધી આગળ જગતના કાઈ દેવ, ગુરૂ અને ધમ ની તુલના કરી શકાય એમ નથી. તે હ્યુ. તે દેવ ગુરૂ અને ધર્માં દુઃખને વધારનારા છે. ત્યારે મારા દેવ, ગુરૂ, ધર્મ શાશ્વત સુખ આપનારા છે.
અલગ થઈ
માટે પ્રાúાંતે પણ હું મારા સજ્ઞ વીતરાગ દેવ, નિત્થ ગુરૂ મહારાજ અને જીવદયામય ધર્માંને કદી પણ છેાડીશ નહી મારા રામેરામે વણાયેલા દેવ, ગુરૂ અને મકાઈ કાલે મારાથી શકશે નહિં. બલે મારા રાઇ જેવા ટુક્ડા થઇ જાય પણ હું મારા દેવ, ગુરૂ ધર્મને છેાડવાના નથી. ભલે મારા પ્રાણ કાલ જતા હેય તેા આજે જ ચાલ્યા જાય. પરંતુ હું અન્યના શરણે જવાના નથી.
અને
કુલધ્વજકુમારનુ ખમીર અને નિશ્ચલતા જાણી દેવે પાતાનું રૂપ પ્રગટ કર્યું : કુમારની સ્ત્રી તથા અર્ધ હાજર કર્યા. કુમારનું માન—
—શ્રી વિરાગ
સન્માન કરી, દેવતાઇ સામગ્રી ભેટ આપી દેવ પેાતાને સ્થાને ગમ્યા.
કુમાર પણ પેાતાના નગરમાં આવ્યેા. ઉદ્યાનમાં ઉતરી મંત્રીને કહેણુ માકહ્યું. ભવ્ય મામૈયા સાથે મારે નગર પ્રવેશ કર્યા. રાજસભામાં આવી નગરજના તથા રાજા સમક્ષ ઘેાડા દ્વારા થયેલ અનુભવા હકીકત કહી સંભળાવી.
ખુશ થયેલ રાજાએ સુથારને કિંમતી વસ્તુએની ભેટ આપી.
રાજાએ કુમારને રાજ સોંપી દીક્ષા લીધી અને પેાતાના આત્માનું કલ્યાણુ કર્યું..
કુલધ્વજકુમાર રાજા બન્યા. ન્યાયપૂર્વક રાજ્ય કરતાં પ્રજાજનાના મન તેમણે જીતી લીધા. સૌને સાચા ધર્મ સમજાવી ધ
મામાં સ્થીર કરી દીધા. જૈન ધર્મ જે વીતરાગદેવના ધર્મ છે તેની ખૂબ જ પ્રભાવના કરી. સઘળા વ્રત નિયમાનુ પેાતે સુંદર પ્રકારે પાલન ક્યું તથા નગરજન પાસે પણ પાલન કરાવતા.
છેવટે પેાતાના ચેાગ્ય પુત્રને રાજ્ય આપી, રાજ સિંહાસન ઉપર બેસાડી પેાતે પણ દીક્ષા લીધી.
શત્રુ સામે જેમ ખુમારીથી લઢયા હતા તેમ બાંધેલ કર્મી સાથે પણ રાજકુમાર