________________
૧
૭૯૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
| વણિકપુર નથી ક્ષત્રિમપુર છે માટે જરાસંઘ રાજા છવયશાને કંસની સાથે પરણાવશે.” છે આ નિશ્ચય થતાં સમુદ્રવિજય રાજા ખુશ—ખુશ થઈ ગયા હતા.
રાજગૃહી નગરીમાં જઈને મગધેશ જરાસંઘ રાજાને સિંહરથ રાજાને ભેટણ રૂપે ધર્યા પછી રાજા સમુદ્ર વિજયે ચોખવટ કરતાં કહ્યું કે-“આ વિજયને કરનાર કંસ છે.”
આમ સાંભળતા મગધેશ જરાસંઘે પ્રીતિપૂર્વક પિતાની પુત્રી કંસને આપી. તથા છે કંસને પૂર્વ ભવના કર્મના કારણે પોતાના પિતા ઉગ્રસેન ઉપર દ્વેષ હતો માટે કંસ છે { આદરપૂર્વક ઊગ્રસેન રાજાની મથુરા નગરી જ માંગ્યા કરતો હોવાથી જરાસંઘે તેને છે ઇ મથુરા નગરી આપી.
સિંહરથ જરાસંઘની આજ્ઞા ઠારી સ્વાવસ્થાને ગયે.
જરાસંઘે સત્કાર કરીને વિસર્જન કરેલા સમુદ્રવિજય રાજા, વસુદેવકુમાર આદિ છે છે પણ પિતાની નગરી તરફ ગયા.
આ તરફ સત્ય પ્રતિજ્ઞાપાલક જરાસંઘે કંસને પિતાની સેના આપે. તે સેના ! આ સાથે જઈને દયાહિન કંસે પિતાના પિતાને શોધ્યા. (હકિકતમાં પિતાએ તે કંસને છે છે જન્મથી કશું કર્યું જ ન હતું.) અત્યારે ઊગ્રસેન રાજાને ખબર પણ નથી કે આ મારે છે. છે પુત્ર છે. આથી તે પણ સૈન્ય સાથે આવીને કંસ સાથે યુદ્ધ કરવા લાવ્યા. ૫ ભીષણ રણુ-સંગ્રામમાં કેઈ—કોઈને મચક આપતું નથી. બંને એકબીજાને વારંવાર છે મહાત કરતા હોવાથી વિજય કેને થશે? તે કહી શકાતું ન હતું. ઘડીમાં કંસના છે
પક્ષમાં અને ઘડીકમાં ઉગ્રસેન રાજાના પક્ષમાં અવિ-જા કર્યા કરવાથી વિજા લકમી ખુઢ છે પોતે કંટાળી ગઈ હતી. યુદ્ધ ભીષણ બનતું ચાલ્યું હતું. આખરે યુવાન પુત્ર કંસે છે કેમે કરીને રાજાને જીતી લઈને કુરે શિરોમણિ એવા તે કંસે પોતાના પિતાને રોષપૂર્વક 1 પકડીને કાષ્ટ પિંજરમાં નાખ્યા. અને ગાઢ બેડીઓના બંધનથી બાંધી દીધા. આટલું દઢ , બંધન પિતાને થયું હોવા છતાં જ્યારે ઉગ્રસેન રાજાએ જાણ્યું કે–આ તેને પુરા કંસ જે ત્યારે તેના આનંદનો કોઈ પાર ન રહ્યો. એમ માનીને કે મારા જ પુરે, મને જ
છે કે હવે શૌરીપુરીથી પોતાના પાલક પિતા સુભદ્ર વણિકને મથુરા તેડાવી લીધા છે અને કૃતજ્ઞની જેમ તેની સેવા કરવા લાગ્યું.
(પાંડવ ચરિત્ર સર્ગ–૨ ૭૭ થી ૧૦૦)
(ક્રમશ:)
જ