________________
KokarKHERXKBKOKRXKOKE-KERXXXKOKAN જ્ઞાન ગુણ ગંગા
–શ્રી પ્રજ્ઞાંગ
સાધુ બાર માસના પર્યાયમાં સર્વાર્થસિદ્ધ વિમાનવા દેવના સુખને પણ ઓળંગી જાય છે. તે અંગે શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે
__जे इमे अज्जत्ताए समणा निग्गंथा एए णं कस्स तेउल्लस वीतीवयंति ? गोयमा ! मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउल्लेसं वीइवयइ, एवं दुमास परियाए समणे निग्गंथे असुरिंदवजिआणं भवणवासीणं देवाणं तेउलेसं वीइवयइ, तिमासपरियाए समणे निग्गंथे असुरिंदाणं देवाणं तेउलेसं वीइवयइ, चउमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियवजियाणं गहगणनत्रखत्ततारारूवाणं जोतिसियाणतेउलेसं वीईवयइ, पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोइसियाणं तेउलेसं वीईवयइ, छम्मासपरियाए समणे निणंथे सोहम्भीसाणाणं तेउलेसं वीतीवयइ, सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमारमाहिंदाणं तेउलेसं वीइवयइ, अट्टमासपरियाए समणे निग्गंथे बंभलोर लतगदेवाणं तेउलेसं वीइवयइ, नवमासपरियाए समणे निग्गंथे महासुक सहस्साराणं देवाणं तेउलेसं त्रीईवयइ, दसमासपरियाए समणे निग्गंथे आणयपाणयआरण अच्चुआणं देवाणं तेउलेसं वीइवयइ, एक्कारसमास परियाए समणे निग्गंथे. गेवेजाणं देवाणं तेउलेसं वीइवयइ, बारमासपरियोए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं वीइव यइ, तेण परं सुक्के सुकाभिजाती भवित्ता सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ सव्वदुक्खाण-. मंतं करेइ ति ॥"
अत्र तेजोलेश्या चित्तसुखलाभलक्षणा । - ભાવાર્થ - હે ભગવાન! જે આ શ્રમણ એવા નિકળે છે તેઓ ક્યારે કઈ તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે? હે ગૌતમ! એક માસ પર્યાયવાળા શ્રમણ એવા નિJથે વાણુવ્યંતર દેવેની તેયાને ઓળંગી જાય છે. એ પ્રમાણે બે માસના પર્યાયવાળા શ્રમણ-નિર્ગથે અસુરેન્દ્રોને છોડીને ભવનપતિના દેવની તેજલેશ્યાનું ઉલં. ઘન કરે છે. ત્રણ માસના- પર્યાયવાળા શ્રમણ નિર્ગથે અસુર ઈન્દ્રોના દેવેની તેનલેશ્યાનું ઉલંઘન કરે છે. ચાર માસના પર્યાયવાળ, શ્રમ, નિર્ભ ગ્રહ-નક્ષત્ર—તારા રૂપ જ્ય