________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તિષના દેવની તેજલેશ્યાને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચ ચંદ્ર-સૂર્ય રૂપ તિષના ઇદ્રાની તેજલેશ્યાને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળા શ્રમણ નિ છે સૌધર્મ અને ઈશાન દેવકના દેવની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. સાત માસના પર્યાયવાળા શ્રમણ નિરાશે સનતકુમાર અને મહેન્દ્ર દેવકના દેવેની તેશ્યાને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્ર બ્રહ્મલોકલાંતક દેવકના દેવેની તેજોવેશ્યાને ઓળંગી જાય છે. નવ માસના પર્યાયવાળા મુનિએ મહાશુક્ર અને સહસ્ત્રાર નામના દેવકના દેવની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. દશ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથે આનત–પ્રાણત-આચરણ અને અગ્રુત નામના દેવલોકના દેને તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. અગિયાર માસના પર્યાયવાળા શમણે નવે 2 વેચકને દેવની તેજલેશ્યાનું ઉલ્લંઘન કરી જાય છે અને બાર માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથે પાંચે અનુત્તરવાસી દેવની તેજલેશ્યાનું ઉલ્લંઘન કરી જાય છે. તે પછી તે મુનિએ શુકલ, શુકલાભિજાતિ થઇને સિદ્ધ થાય છે યાવત સંસારને અંત કરે છે.'
અહીં તેજલેશ્યા એટલે આમિક સુખની પ્રાપ્તિની અનુભૂતિ કરવા સ્વરૂપ જાણવી.
– પ્રકીર્ણ પર્યુષણ જ્ઞાન કણીયા –
–૫સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી, મુંબઈ ભયંકર જંગલને બાળવામાં કે સમર્થ ? દાવાનળ. દાવાનલને શાંત કરવામાં કાણું સમર્થ? મેઘ. મેઘને વિખેરવામાં કેણ સમર્થ? પવન. તેમ કર્મોના અણુ અણુઓને વિખેરવામાં કેણ સમર્થ ?
એક પર્યુષણા મહાપર્વ.
જેમ ભૂખ્યાને ભેજનનું મૂલ્ય સમજાય. તરસ્યાને જલનું મૂલ્ય સમજાય. જ્ઞાનીને જ્ઞાનનું મૂલ્ય સમજાય. તેમ ભવ્ય જીને પયુંષણ આરાધનાનું મૂલ્ય સમજાય.
! નિસરણીએ ચઢનારે એક પછી એક પગથિયા જેમ સર કરતે જાય છે. તેમ આ મહાપર્વની આરાધના કરનારે ભાવુક મેક્ષ મંદિરના પગથિયાં સર કરે છે.
લવા જેમ