________________
લઘુ બોધકથા :
એક શેઠ હતા. એક વાર રાત્રિના કેટલાક ચાર તેમને ત્યાં ચોરી કરવા ઘૂસી છે ગયા. તેમના પગરવના ખખડાટથી શેઠાણી જાગી ગયા. અને થતાં અવા પરથી લાગ્યું છે છે કે ચરો ઘૂસ્યા લાગે છે. તેથી શેઠાણી શેઠને કહે જાગો છો ?
શેઠ : હા. શેઠાણી : ચાર આવ્યા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : તિજોરી તોડતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : ધન–ાગીના િકાઢતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : ધન–ાગીનાદિની પોટલી બાંધતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : ચોરો ધનાદિ લઈ જતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણ : એરે ગયા. શેઠ : હું જાણું છું.
ત્યારે શેઠાણીને પિત્તો આસમાનમાં ગયો અને અને શેઠને કહે કે તમારા આ R. છે જાણપણામાં ધૂળ પડી. ચારો આવ્યા, ચેરી કરી માલ લઈ ગયા તે ય કહો છો “હું 8 જાણું છું”
આને બેધ એ લેવો છે કે, આવી જ હાલત આજે આપણી થઈ છે. રાગદ્વેષ, છે ક્રોધાદિ કષાય, વિષયા સકિત, માયા–મોહ-મમતા આદિ ચારે આપણે આત્માનું ! આત્મધન લુંટી રહ્યા છે છતાં ય આપણે શેઠની જેમ એક જ ગાણું ગાયા કરીએ છીએ છે [ કે, “સંસારી છીએ. સંસારમાં તે આમ જ ચાલે હું બધું જાણું છું.'
અનંતગુણથી મહાશ્રીમંત, શહેનશાહના પણ શહેનશાહ આત્મરૂપી શેઠ સદબુદ્ધિ છે 8 રૂપી શેઠાણી સાચી સલાહ આપે છે કે, આત્માને ગુણ વૈભવ આ ચારે લુંટી રહ્યા છે છે છે તે કાંઈ જાગો અને બચાવો. પણ મેહ–મગ્ન આપણે આત્મા બે કિર બનીને એક જવાબ આપે છે કે, “હું જાણું છું.'
પોપટપાઠ જેવી આ જાણકારી દૂર કરી, આત્મગુણ વૈભવનું મહાદિ ચારેથી રક્ષણ કરવા સૌ વાચક મિત્રો સાચા ધર્મપુરુષાર્થના શરણે જઈ આત્માના અનંતગુણોને છે પ્રગટ કરનારા અને તે જ મંગલ કામના. –પૂ. સા. શ્રી અનતગુણશ્રીજી મ.