________________
! વિષે ૯ અંક ૩૬ તા. ૬-૫૯૭ :
: ૭૭૫
હું જાય ! આગળના ટ્રસ્ટી મંદિર ઉઘડે ત્યારે હાજર હોય, બંધ થાય ત્યારે ય હાજર
હોય, વાસી પૂજા રહી ગઈ હોય તે પકડી પાડે, મંદિરમાં પાષાણુની, ધાતુની, છે પંચતીર્થી, ચોવિશીની મૂર્તિઓ તથા શ્રી સિદ્ધચક્રના ગટ્ટા કેટલા છે તે બધું જીભને ટેરવે હોય.
આદિતતા લાવવાની વાત ચાલે છે જેને પિતાને પરલેક ન બગડે તેની કે ચિંતા હોય તે આ લોકમાં પણ એવી રીતે જીવતે હોય જેથી મરવાનો છે તે છે મહોત્સવને 23 લાગે, આનંદને ઢાઓ લાગે. તેને મરવાનો ભય જ હેતે નથી. છે તે તે કહે –“મરણ આજે આવે તો ય હું તૈયાર છું. સારી રીતે મરવા માટે છે 8 જીવ્યો છું. મરણને વધાવી રહ્યો છું.' મરણ સમયે સ્નેહસંબંધી રડતા હોય તો તે ? છે કહે કે- “ઊભા થાવ, અહીં આવતા નહિ. મારે પરલોક બગાડે છે. આ લોકમાં તે છે ૬ પાપ કરતાં વાકયો નથી. ઘરના માલીક એવા તમને તમારા પરિવારે કે તમારી સગી છે સ્ત્રીએ પણ કહ્યું છે કે-“બહુ અનીતિ પાપ ન કરે. અમારે તે જે હશે તે ચાલશે. 8 અમારી ખાતર આવા પાપ કરીને તમારે ક્યાં જવું છે ? ” આગળ તે બજારમાંથી છે
ઘેર જાવ તે કે સ્ત્રી પૂછતી કે “શી રીતે બજારમાંથી પૈસા લાવે છે ?” બેટી રીતે 8. { પૈસા લાવ્યા એમ કહે છે તે કહેતી કે– કઈ ગતિમાં જવું છે ? તમારે જરૂર ન હોય છે છે છતાં ય બજારમાં જતા હો તે ઘરમાં કેઈ કહેનાર છે કે- મરીને કયાં જવું છે ?
એક બહુ માટે શ્રીમંત હતા અને પાછો આગેવાન હતું. એકવાર તેને 8 તીર્થના કામમાં ના પાડી, તેઓ જે સાથ ન આપે તે કામ થાય તેવું ન હતું. ૧ છે તેથી બીજા આગેવાને નિરાશ થયા. તેઓએ વિચાર્યું કે- તે શેઠની મા પાસે જઈએ છે 8 તે કામ થઈ જાય. આમ વિચારી તેઓ બધા તે શેઠના મા પાસે ગયા અને બધી છે વાત કરી કે “તીર્થની રક્ષાનું કામ આવ્યું છે. શેઠ આવવાની ના પાડે છે. તેઓ ન 8 { આવે તો કામ થઈ શકે તેમ નથી.” મા કહે કે- તમે બધા નચિંત થઈને જાવ, શેઠ છે. + આવશે બપોરના સમયે શેઠ જમવા માટે આવ્યા. મા રે જ તેમને પાસે બેસાડીને ૬. 8 જમાડતી હતી. મા એ કહ્યું કે- મારા પેટે પત્થર પાક હોત તો સારું થાત. કપડા છે.
ધાવા તે કામ લાત. ત્યારે શેઠ કહે કે- મા ! આવું કેમ બેસે છે ? ત્યારે મા એ ૬. 8 કહ્યું કે- તીર્થના કામમાં જવાની ના કેમ પાડી ? શેઠ કહે કે- મા ભૂલ થઈ ગઈ. હું છે 5 જરૂર જઈડા. આજે આવા શેઠ પણ મળે ? આવી મા પણ મળે ? તમારી ?
જીવતી મા તમારા માટે આવું કહી શકે ? આજે ઘણા એવા છે, જેના મા બાપ કહે છે કે– છોકરાઓ અમારું માનતા નથી ! મારે તે આક્ષેપ છે કે– સંતાનોને સારા પકવવાની તમે ચિંતા કરી જ નથી.
(ક્રમશઃ)
-
: