________________
૭૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે
ઉ૦ : તે તે મહામૂરખ છે. તેવું કરનારાથી અમારી પાસે કેટલા પૈસા છે તે છે 8 બેલી શકાતું નથી. તેના ઘરની સારી ચીજ પણ લગભગ ચોરીની છે. મારી મૂડી ? આટલી છે તે તમે કહી શકે ખરા ?
તમે સાચે સાચું કહો અને કામ પડે ટીપ ભરતા હો તે હું કહી શકું ને? # જે કે હું તે કોઈને કાંઈ કહેતા નથી કે આટલા માંડે. પણ તમે બધા જે રકમ માંડે ની છે તે જોયા કરું છું. મને લાગે છે કે- પોતાની શકિત મુજબ કઈ માંડતું નથી. ૧ શક્તિ મુજબ જે તમે બધા ધર્મ કરતા હોત તે ટીપ કરવાની જરૂર જ ન પડત. જે 4 ગામની એક વ્યક્તિ પોતે જ મંદિર-ઉપાશ્રય બાંધી શકે તેવી જીવતી હોય, તે ગામમાં 8 { જરૂર પડે મંદિર-ઉપાશ્રયાદિની ટીપ હોય ? સાધારણની પણ ટીપ કરવી પડે ? જે છે છે સુખી માણસો ખરેખર ધર્મ સમજ્યા હોત અને આજ્ઞા મુજબ ધર્મ કરતા હોત તો ૧ એક ટીપની જરૂર ન પડત. પણ આજના પૈસાવાળા ખાવા-પીવા અને ભેગવવામાં છે. 4 “ઉદાર છે અને ધર્મના કામમાં “મહાકૃપણ છે. તમારો રોજનો રસેડાને ખર્ચે કેટલો છે છે ? તે હિસાબે ધર્મને ખર્ચે કેટલું છે ? તમે ધન ન કમાવ તે દાડે દુઃખમાં ગો
તેમ માને કે કાન ન દે તે દા'ડે દુઃખમાં ગયો તેમ માને ? દાન તે મોટેભાગે છે કરવાનું મન ન થાય. જે કઈ દાન કરાવવા માટે ટીપ લઈને આવે છે. બધા તમને નવરા લાગે છે. આગળ ટીપ કરવા આવનારનું સન્માન થતું હતું અને આજે ? તમને છે બેટી ટીપ કરવાની ના પાડવાનો અધિકાર છે. જે લોકે ટીપ કરવા આવે છે તેઓ R. પ્રામાણિક છે કે નહિ તે જાણવાનો અધિકાર છે. તમે આપેલા પૈસા બરાબર વાપરે છે ! કે નહિ તેની ય તપાસ કરવાનો અધિકાર છે. પણ આજે તમે ક્યાં તેવું કરો છો ? ? પણ આજના લોકેનું વર્ણન કરવા જેવું નથી.
સાધુ પણ જેને બરાબર ન ચાલે તે તેને કહી શકે છે. પણ તમે તે આજે સારા અને માર્ગસ્થ સાધુને કહો કે- “અહી આ નહિ બેલાય તે તે ચાલે ? ઘણા ઉપાશ્રમાં એવું થઈ ગયું છે કે ટ્રસ્ટીઓ ઈચ્છે તે જ સાધુથી બેલાય ! આજે મંદિર-ઉપાશ્રયના ટ્રસ્ટી એટલે હાથ જોડવા જેવા ! મંઢિર-ઉંપાશ્રય માટે ભોગ આપતા હોય તેવા ટ્રસ્ટીઓ કેટલા મળે ! મેટા શ્રીમંતોને ટ્રસ્ટી નીમાય છે તે શા માટે ? ઘણાં કામે છે તે પોતે જ પૂરા કરે. સહાયની જરૂર પડે તો જ બીજાને બોલાવે. આજના ટ્રસ્ટને માટે વર્ગ ન તે ભગવાનનાં દર્શન કરે કે ન તે પૂજન કરે. નોકર સહી કરાવવા ઘેર આવે તે જોયા વિના જ સહી કરી આપે. જે વહીવટ આજના ટ્રસ્ટી મંદિર-ઉપાશ્રયને કરે છે તેવો પિતાની પેઢીને કરે તે પેઢી ઊડી
૩
-