________________
૭૪૬ :
-
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ ઉપરથી શાસન એટલે બંધારણીય વ્યવસ્થા તંત્ર એ મુખ્ય અર્થ નક્કી થાય છે. - બીજા શાસન : રાજ્યશાસ, આર્થિક શાસન, સામાજિક શાસન અને સંપૂર્ણ માનવી પ્રજાનો પણ આજ્ઞા ઉપર નિર્ભર હોવાથી તેઓના સંચાલકોને ખસેડીને ૬ લેકશાસનને નામે બહારનું શાસન પ્રવેશાવામાં આવે છે.
ઘર્મગુરૂઓ, મહાજનો, રાજાએ, સામાજિક આગેવાનો, કુટુંબના આગેવાનો ૧ વિગેરે આજ્ઞાપ્રધાન બંધારણનો અમલ કરનારાઓને દૂર કરવા માટે વ્યકિતવાર મતાધિન કાર આપવામાં આવ્યો છે. ચૂંટણી, મતાધિકાર, ડેમેકેસી વિગેરે જાળ માત્ર છે. મતાધિ4 કાર દ્વારા સાંસ્કૃતિક આગેવાનોની જગ્યાએ લઇશાસન અને તેના સંચાલકોને ગોઠવવાની & યુક્તિ છે.
- માટે આજ્ઞાશાસનને ચુસ્તપણે વળગી રહેવામાં જ પ્રજાનું શ્રેય છે.
સંસ્થા અને બંધારણ? કોઈ પણ કાર્ય સંસ્થા વિના સ્થાયિ અમલમાં લાવી { ન શકાય અને બંધારણ વિના સંસ્થા સંભવે નહીં. કેમકે સંચાલક બંધારણ વિના રે આ સંસ્થા ચલાવે શી રીતે?
વ્યક્તિ સાથે બીજી વ્યક્તિ કોઈપણ એક ઉદેશથી જોડાય કે તુરંત સંસ્થા ઉત્પન ન થઈ જાય છે. ગુરૂ અને શિષ્ય, રાજા અને મંત્રી, પિતા અને પુત્ર, પુરૂષ અને સ્ત્રી, બની છે
અને ધનાપેક્ષી વિગેરે વિગેરેથી અનેક સંસ્થાઓ જન્મ પામે છે. કોઈ વાર એક વ્યક્તિથી તે ને પણ સંસ્થા ચાલે છે. દુકાનદાર એક હોય તે પણ સંસ્થા ચાલે છે. પરંતુ દરેકમાં પાંચ ! ૧ અંગ તો હોય જ છે. જેમકે દુકાનમાં ૧. દુકાન સંસ્થા, ૨. કમાણી કરવાને ઉદેશ, ૫ ૩. સંચાલક દુકાનદાર, ૪. માલ ખરીદી, વેચાણ, નાણાંની લેવડ દેવડ તોલ વિગેરે છે નિયમો અને પ. મૂડી. એમ પાંચ અંગ વિના ઉદેશની સફળતા ન જ થાય.
બંધારણના કેટલાંક તત્ત્વો કુદરતને આધીન હોય છે, કેટલાક સંચાલકો માટેના ! { હોય છે. કેટલાક ઉદેશ અને પરિણામ સાથે સંબંધ રાખતા હોય છે. કેટલાક પ્રચારક 1
નિયમ હોય છે. કેટલાક રક્ષક ને વિઘોથી બચવા માટેના હોય છે. કેટલાક બીજાને છે . લાભ આપવાના, બીજા સાથે સંબંધ બાંધવાને લગતા હોય છે. કેટલાક મૂડી અને છે 4 મિલકતના રક્ષણ વહીવટ, સંચાલન, વૃદ્ધિ વિગેરેને લગતા નિયમ હોય છે.
લગભગ નિયમ નીચે પ્રમાણેની બાબતને લગતા હોય છે.
ઉદેશ, સાધ્ય, હેતુ, પણ્યિામ, પ્રજન, પ્રચારકે, આંતરિક વહીવટ, બહારનો છે ૧ વહીવટ, સત્તાધીશે, અધિકારીઓ, કર્મચારીઓ, સહાયકે, સંસ્થાના ઉત્પાદકો, સ્થાપનના
о оооооооооооооооооо
Т